SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ कषायविषयेषु धावन्नात्मा दुर्जेय: योगसार: ४/५ अवतरणिका - कषायविषयैर्मनस्तरलीभवतीति दर्शितम् । अधुना कषायविषयेषु धावन्नात्मा दुर्जेय इति प्र ३१६ मूलम् - कषायविषयग्रामे, धावन्तमतिदुर्जयम् । यः स्वमेव जयत्येकं, स वीरतिलकः कुतः ? ॥५॥ अन्वयः यः कषायविषयग्रामे धावन्तमतिदुर्जयं स्वमेवैकं जयति स वीरतिलकः कुत: ? ॥५॥ पद्मीया वृत्तिः - य: - जीवः कषायविषयग्रामे - कषायविषयाणां ग्राम:-समूह इति कषायविषयग्राम:, तस्मिन्, धावन्तम् - सजन्तम्, अतिदुर्जयम् - दुःखेन जीयते कषायविषयग्रामान्मोच्यते इति दुर्जयः, अतिशयेन दुर्जय इत्यतिदुर्जयः, तम्, स्वम् - स्वात्मानम्, एवशब्दो अन्येषां जयं व्यवच्छिनत्ति, एकम् - अद्वितीयम्, जयति मोहपाशान्मोचयति, सः आत्मविजेता, वीरतिलकः - वीरेषु - शूरेषु तिलकः - पुण्ड्र इवेति वीरतिलकः-श्रेष्ठवीरः कुतः - कथं प्राप्य: ? विरल इत्यर्थः । - - जगति प्रभूताः शूराः सन्ति । ते दुर्जयानपि शत्रूञ्जयन्ति । ते सर्वं जगज्जेतुं शक्नुवन्ति । परन्त्वात्मानं जेतुं तेऽसमर्थाः । अत एव ते कषायविषयेषु सजन्ति । चक्रवर्त्ती षट्खण्डं भरतं जयति । यद्येकोऽपि राजा तस्याऽऽज्ञां न मन्यते तर्हि तस्य चक्रमायुधशालायां न 1 અવતરણિકા - કષાયો અને વિષયો વડે મન ચંચળ થાય છે, એમ બતાવ્યું. હવે કષાયો અને વિષયો મુશ્કેલીથી જિતાય એવા છે એમ બતાવે છે - १. શબ્દાર્થ - જે કષાયો અને વિષયોના સમૂહમાં દોડતાં, બહુ મુશ્કેલીથી જિતાય એવા પોતાને એકને જ જીતે છે, તે વીરોમાં તિલક સમાન મુનિ ક્યાંથી મળે ? અર્થાત્ તેવા મુનિ બહુ ઓછા હોય છે. (૫) विषये ग्रामे પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - જગતમાં અનેક શૂરવીરો છે. તેઓ મુશ્કેલીથી જિતાય એવા શત્રુઓને જીતે છે. તેઓ આખા જગતને જીતી શકે છે, પરંતુ તેઓ આત્માને જીતવા અસમર્થ છે. માટે જ તેઓ કષાયો અને વિષયોમાં આસક્ત થાય છે. ચક્રવર્તી છ ખંડવાળા ભરતક્ષેત્રને જીતે છે. જો એક પણ રાજા તેની આજ્ઞા ન - - LI २. जयत्येकः - DI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy