________________
६६०
'पद्मीय वृत्तावुक्तानां सूक्तरलानां सूचिः
परिशिष्टम् ६ वृत्त क्र. पृष्ठ क्र.
४/२१
३७५
५/३०
५३३
५/२
४४४
५/५
४५३
२/८
१५४
क्र.
सूक्तरलम् ३६ मुनिभिः सैंही वृत्तिरेवाऽऽचरणीया ।
મુનિઓએ સિંહવૃત્તિનું જ આચરણ કરવું. ३७ मुमुक्षुणा दुःखं सुखत्वेन मन्तव्यं सुखञ्च दुःखत्वेन ।
મોક્ષના અભિલાષીએ દુઃખને સુખ તરીકે અને સુખને દુઃખ
તરીકે માનવું. ३८ मुमुक्षुभिर्मनः स्थिरीकर्तव्यम्, मनसः स्थिरीकरणमेव तात्त्विको
धर्मः । મુમુક્ષુઓએ મનને સ્થિર કરવું જોઈએ. મનને સ્થિર કરવું એ
જ સાચો ધર્મ છે. ३९ मूढेन स्वकृतासच्चेष्टाः स्मृत्वा वैदग्ध्यमदो न कर्त्तव्यः ।
મૂઢ જીવે પોતે કરેલી ખરાબ ચેષ્ટાઓ યાદ કરીને વિદ્વત્તાનો
મદ ન કરવો. ४० मोहान्धः परस्मिन्नविद्यमानानपि दोषान्पश्यति, परस्मिन् विद्या
मानानपि गुणान्न पश्यति, स्वात्मनि विद्यमानानपि दोषान्न पश्यति, स्वात्मन्यविद्यमानानपि गुणान्पश्यति । મોહથી આંધળો જીવ બીજામાં નહીં રહેલા એવા પણ દોષોને જુવે છે, બીજામાં રહેલા પણ ગુણોને જોતો નથી, પોતાનામાં રહેલા પણ દોષોને જોતો નથી, પોતાનામાં નહીં રહેલા એવા
પણ ગુણોને જુવે છે. ४१ यत्र साम्यं तत्र धर्मः ।
જ્યાં સામ્ય છે ત્યાં ધર્મ છે. ४२ यथा यथाऽऽत्मनि गुणानां प्रादुर्भावो भवति तथा तथाऽऽत्मनि
विद्यमानस्य परमात्मन आविर्भावो भवति । જેમ જેમ આત્મામાં ગુણો પ્રગટ થાય છે તેમ તેમ આત્મામાં ' રહેલ પરમાત્મા પ્રગટ થાય છે. यथाशक्ति परोपदेशदाने यतितव्यम् ।
શક્તિ મુજબ બીજાને ઉપદેશ આપવા પ્રયત્ન કરવો જોઈએ. ४४ यस्य वस्तुनो दुरुपयोगः क्रियते तद्भवान्तरे न प्राप्यते ।
જે વસ્તુનો દુરુપયોગ કરાય છે તે ભવાંતરમાં મળતી નથી. ४५ योगस्य सारः समत्वम् ।
યોગનો સાર સમતા છે.
१६
१/६
२४
४३
१/१
२
३३६
१७६