________________
३९
क्र.
विषयः
वृत्त क्र. पृष्ठ क्र. ५/१८ ४९३-४९५
४९३
४९४
५/१९ ४९५-४९७
४९५
४९६
५/२० ४९७-५००
४९८
१७ लोभः सर्वदोषमूलः ।।
લોભ એ બધા દોષોનું મૂળ છે. १ सर्वे दोषा लोभसम्भवाः ।
બધા દોષો લોભથી થયેલા છે. लोभवर्जनात् सर्वे गुणाः प्रादुर्भवन्ति ।
લોભના ત્યાગથી બધા ગુણો પ્રગટે છે. १८ अनौत्सुक्यस्योपायः ।
અનુત્સુકતાનો ઉપાય. नैरपेक्ष्यादनौत्सुक्यम् । નિરપેક્ષપણાથી અનુસુતા થાય છે. अपेक्षा त्याज्या ।
અપેક્ષા ત્યજવી. १९ वक्रताया अनर्थकृत्त्वम् ।
વક્રતાના નુકસાનો. अधर्मस्य मूलकारणं माया । અધર્મનું મૂળકારણ માયા છે. धर्मस्य मूलकारणं सरलता । ધર્મનું મૂળકારણ સરળતા છે. सुखस्य स्वरूपम् । સુખનું સ્વરૂપ. आर्जवशीलत्वं नीचैर्वर्तनमिन्द्रियसन्तोषश्च सुखम् । સરળતા, નમ્રતા અને ઈન્દ્રિયોનો સંતોષ એ સુખ છે. सर्वत्र मैत्र्यकं सुखम् ।
બધે મૈત્રી એ સુખ છે. २१ कूरगडुमुनिदृष्टान्तः
કૂરઘડુ મુનિનું દૃષ્ટાંત. २२ तपःकरणोपदेशः
તપ કરવાનો ઉપદેશ. १ शालिभद्रदृष्टान्तः ।
શાલિભદ્રનું દૃષ્ટાંત.
४९९
५/२१ ५००-५०२
५०१
५०२
५/२२ ५०३-५०६
५/२३ ५०६-५०९
५०७-५०८