________________
योगसार: ५/४८,४९
પ્રશસ્તિઃ ।
६०९
सन्ति पन्न्यासपद्मानां, शिष्या अर्हदुपासकाः । वैराग्यदेशनादक्षाः, श्रीहेमचन्द्रसूरयः ॥९॥ તવીશિષ્યલેશેન, રવિતા રત્નવોધિના । ‘પદ્મીયા’ વૃત્તિરેષા શ્રી-યોગસારસ્ય વોધવા II અહેતાં ગુરુદેવાનાં, ધર્મસ્ય નૃપયા તથા । તૂબ્યા સ્વપરવોધાય, શુભા વૃત્તિરિય મયૉ ।।।। विपरीतं जिनाज्ञायाः, स्याद्दृब्धमत्र चेन्मया । तर्हि मनोवचः कायैः, क्षमां तदर्थमर्थये ॥१२॥ વૃત્તવિશ્વનેનાસ્યા, મયા પુખ્યમવાપિ યત્ । તેન મવન્તુ સર્વત્ર, સર્વેઽપિ સુવિન: સવા રૂ श्रीयोगसारस्य पद्मीय-टीकाया रत्नबोधिना । दृब्धो भावानुवादश्च, स्वृजुगुर्जरभाषया ॥१४॥
తేర్
સે
इति श्रीयोगसारस्य वृत्तिः समाप्ता ।
98
શ
..
પંન્યાસ શ્રીપદ્મવિજયજી મહારાજના શિષ્ય, અરિહંતના ઉપાસક, વૈરાગ્યની દેશના આપવામાં હોંશિયાર એવા શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે. (૯) તેમના શિષ્યાણુ મુનિ રત્નબોધિવિજયે શ્રીયોગસારની આ બોધ આપનારી પદ્મીયા વૃત્તિ રચી. (૧૦)
અરિહંત ભગવંતો, ગુરુદેવો અને ધર્મની કૃપાથી સ્વ-પરના બોધ માટે મારા વડે આ શુભ વૃત્તિ રચાઈ. (૧૧)
આ વૃત્તિમાં જો મેં જિનાજ્ઞાથી વિપરીત રચ્યું હોય તો તેની માટે મન, વચન, કાયાથી ક્ષમા માંગુ છું. (૧૨)
આ વૃત્તિ રચવાથી મને જે પુણ્ય મળ્યું હોય તેનાથી બધે બધાય જીવો હંમેશા સુખી થાઓ. (૧૩)
મુનિ રત્નબોધિવિજયે યોગસારની પદ્મીયા ટીકાનો અતિસ૨ળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ રચ્યો. (૧૪)
આમ શ્રીયોગસારની પદ્મીયા વૃત્તિનો ભાવાનુવાદ પૂર્ણ થયો.