________________
३४
क्र.
विषयः
वृत्त क्र.
पृष्ठ क्र.
४२४-४२५
४२६
४२७
३ मनुष्यभवदुर्लभताप्रतिपादकदशदृष्टान्ताः ।
મનુષ્યભવની દુર્લભતા બતાવનારા દશ દૃષ્ટાંતો. मनुष्यभवे लोकोत्तरं फलं ग्राह्यम् । મનુષ્યભવમાં લોકોત્તર ફળ પ્રહણ કરવું. मानुष्ये यैर्लोकोत्तरं फलं न प्राप्तं ते पशवः ।
મનુષ્યભવમાં જેમણે લોકોત્તર ફળ ન લીધું તેઓ પશુ છે. ३८ मानुष्यस्य लोकोत्तरं फलम् ।
મનુષ્યભવનું લોકોત્તર ફળ. लोकोत्तरं फलं शीलाङ्गवहनात्मको मोक्षदो धर्मः । શીલાંગોને વહન કરવા રૂપ મોક્ષ આપનારો ધર્મ એ લોકોત્તર ફળ
४/४१ ४२८-४३३
४२८
२
४२९-४३१
४३२
४३३
४/४२ ४३४-४३८
४३४
अष्टादशसहस्रशीलाङ्गानि । અઢાર હજાર શીલાંગો. शीलाङ्गानां पालनं दुष्करम् । શીલાંગોનું પાલન મુશ્કેલ છે. प्रतिस्रोतस्तरणेन धर्मः साध्यः ।
પ્રવાહની સામે તરીને ધર્મ સાધવો. ३९ जिनधर्मे उद्यमकरणार्थमुपदेशः ।
જિનધર્મમાં ઉદ્યમ કરવા માટેનો ઉપદેશ. सत्त्वमवलम्बनीयम् । સત્ત્વનું આલંબન લેવું. कुग्राहिणां ग्रहस्त्यक्तव्यः । કદાગ્રહીઓના આગ્રહને ત્યજવો. धर्मोऽचिन्त्यचिन्तामणिकल्पः ।
ધર્મ અચિંત્ય ચિંતામણિ જેવો છે. ४ सुधर्माराधनफलम् ।
સદ્ધર્મની આરાધનાનું ફળ. सुधर्माराधनायां क्षणमपि प्रमादो न कर्त्तव्यः । સદ્ધર્મની આરાધનામાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો.
४३५
४३६
४३७
४३८