________________
३२
क्र.
विषयः
वृत्त क्र. पृष्ठ क्र. ४/३१ ३९९-४०१
४००
४०१
४/३२ ४०२-४०३
४०३
४/३३ ४०३-४०६
४०४
४०५
२८ सत्त्वस्य माहात्म्यम् ।
સત્ત્વનું માહાભ્ય. सात्त्विकस्यैव मुक्तिर्भवति । સાત્ત્વિકની જ મુક્તિ થાય છે. सत्त्वस्य विकासः कर्तव्यः ।
સત્ત્વનો વિકાસ કરવો. २९ प्रथमोऽनुकूलतर्कः ।
પહેલો અનુકૂળ તક. यदि सुखेनैव सिद्धिः स्यात्तर्हि गृहस्थादयोऽपि सिध्येयुः ।
જો સુખેથી જ સિદ્ધિ થાય તો ગૃહસ્થ વગેરે પણ સિદ્ધ થાય. ३० पूर्वश्लोकोक्तस्य कारणम् ।
પૂર્વેના શ્લોકમાં કહેવાનું કારણ. १ सर्वजन्तवः सुखाभिलाषिणः ।
બધા જીવો સુખને ઝંખનારા છે. त्रिविधा गौरवाः ।
ત્રણ પ્રકારના ગારવો. ३ सर्वजन्तवः प्रवाहवाहिनः ।
બધા જીવો પ્રવાહમાં વહેનારા છે. द्वितीयोऽनुकूलतर्कः । બીજો અનુકૂળ તર્ક. भव्या अभव्याश्च । ભવ્યો અને અભવ્યો. लौकिको दृष्टान्तः
લૌકિક દૃષ્ટાન્ત. १ लोकेऽपि सात्त्विकेनैव परवाहिनी जीयते ।
લોકમાં પણ સાત્ત્વિક જ દુશ્મનોની સેનાને જીતે છે. अह्नाय नश्यतामन्येषामुद्धूलिकोऽपि न दृश्यते ।
ઝડપથી દોડનારા બીજાઓમાં દોડવીર પણ દેખાતો નથી. ३३ लोकोत्तरशासने सत्त्वस्य माहात्म्यम् ।
લોકોત્તર શાસનમાં સત્ત્વનું મહત્ત્વ.
४०६
४/३४ ४०६-४०९
४०८
४/३५ ४०९-४११
४०९-४१०
४११
४/३६ ४११-४१४