________________
५७६ प्रमादी दुर्गतिं प्रयाति
योगसारः ५/४१ तज्जन्यपुण्येनाऽऽयतौ सुगति धर्मसामग्रीञ्च लप्स्यसे । धर्माराधनया सकलकर्मनिर्जरणेन त्वं मुक्तिं प्राप्स्यसि । प्रमादेन पापं बध्यते । प्रमादं कुर्वंस्त्वं तज्जन्यपापेन दुर्गतिं यास्यसि। तत्रापि नरकं गतस्त्वं भूरि दुःखं सहिष्यसे । उक्तञ्च प्रमादपरिहारकुलके - 'सोढाई तिक्खदुक्खाइं सारीरमाणसाणि य ।रे जीव ! नरए घोरे पमाएणं अणंतसो ॥१३॥' (छाया - सोढानि तीक्ष्णदुःखानि शारीरमानसानि च । रे जीव ! नरके घोरे प्रमादेन अनन्तशः ॥१३॥) नरके प्रभूतं कालं यावद्वेदनाः सोढव्याः । तत्र दुःखेन त्वमाकुलो भविष्यसि । त्वं तदुःखमोक्षमभिलषिष्यसि । तव प्रतिक्षणं मरणाभिलाषो भविष्यति । परन्तु निरुपक्रमायुष्कत्वात्तव मरणं न भविष्यति । नरकदुःखात्कोऽपि त्वां न रक्षिष्यति । पराधीनेन त्वयाऽनिच्छयाऽपि चिरं घोरदुःखानि सोढव्यानि । तत्र जातिस्मरणज्ञानेन त्वं पूर्वभवं ज्ञास्यसि । तत्र स्वस्य प्रमादं धर्मे चानुद्यमं दृष्ट्वा त्वं शोचिष्यसे । तव तीव्रतरः पश्चात्तापो भविष्यति । उक्तञ्च सूत्रकृताङ्गे तृतीयाध्ययने चतुर्थे उद्देशके - 'अणागयमपस्संता, पच्चुप्पन्नगवेसगा । ते पच्छा परितप्पंति, खीणे आउंमि जोव्वणे ॥१४॥ जेहिं काले परिकंतं, न पच्छा परितप्पए । ते धीरा बंधणुम्मुक्का, नावकंखंति जीविअं ધર્મારાધનાથી બધા કર્મોની નિર્જરા થવાથી તે મોક્ષ પામીશ. પ્રમાદથી પાપ બંધાય છે. પ્રમાદ કરતો તું તેનાથી બંધાયેલા પાપો વડે દુર્ગતિમાં જઈશ. તેમાં પણ નરકમાં गयेसा तारे पहुः५ सडे ५४. प्रभाप२ि९२८ मा युं छे - '9q ! પ્રમાદથી તેં ભયંકર નરકમાં શારીરિક-માનસિક તીક્ષ્ણ દુઃખો અનંતવાર સહન કર્યા छ. (१3)' त्यां ५५॥ समय सुधी वेनामी सहन ४२वी ५.शे. त्यां तु दु:मोथी આકુળવ્યાકુળ થઈ જઈશ. તું તે દુઃખમાંથી છૂટવા ઝંખીશ. ક્ષણે ક્ષણે તને મરવાની ઇચ્છા થશે. પણ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી તારું મરણ નહીં થાય. નરકના દુઃખમાંથી તને કોઈ પણ બચાવશે નહીં. પરાધીન એવા તારે અનિચ્છાએ પણ લાંબા કાળ સુધી ઘોર દુઃખો સહન કરવા પડશે. ત્યાં જાતિસ્મરણજ્ઞાન વડે તને પૂર્વભવનું જ્ઞાન થશે. તેમાં પોતાનો પ્રમાદ અને ધર્મમાં અનુઘમ જોઈને તું શોક કરીશ. તને ખૂબ પસ્તાવો થશે. સૂત્રકતાંગસૂત્રના ત્રીજા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં કહ્યું છે - “ભવિષ્યને નહીં જોનારા અને વર્તમાનને જ ઇચ્છનારા તેઓ પછી આયુષ્ય અને યુવાની પૂરા થાય ત્યારે પસ્તાવો કરે છે. જેઓ યોગ્ય સમયે પરાક્રમ કરે છે, તેઓ પછી પસ્તાતાં નથી. સ્નેહના બંધનથી મૂકાયેલા તેઓ અસંયમના