SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/३६ स्वजनेषु ममता न कर्त्तव्या। ५५१ ॥३८॥' (छाया - यथा सन्ध्यायां शकुनानां, सङ्गमो यथा पथि च पथिकानाम् । स्वजनानां સંયોગાસ્તર્થવ ક્ષમશુરો નીવ ! રૂટા) इत्थं सांसारिकसम्बन्धाः स्वार्थमूला न स्नेहमूलाः । तेऽल्पकालभाविनो न चिरकालभाविनः । आत्मनः स्वरूपभूता ज्ञानदर्शनसुखादय एव निजाः । अन्यत्सर्वं परकीयम् । ततः स्वजना अपि वस्तुतः परकीया एव । पत्नीपुत्रादयोऽपि न निजाः । ततस्तेषु ममत्वकरणेन न किमपि प्रयोजनं सिध्यति । प्रत्युत तेषु रागकरणेन तत्पोषणार्थं कृतैः पापव्यापारैश्च जीव एवाऽशुभकर्माणि निबध्य दुर्गतिं प्रयाति । परकीयानां निजत्वेन ज्ञानं भ्रमः । भ्रमानुसारेण प्रवर्त्तनं मौर्यम् । ततो ग्रन्थकारोऽनेन श्लोकेन भ्रान्तं जीवमुपदिशति - 'हे मूढ ! त्वमेक एव । पत्नीपुत्रादयः परकीयाः । ततस्त्वं किमर्थं तेषु ममत्वं करोषि ? त्वया तु निजेष्वेव ममत्वं करणीयम् । निजा च ते भवन्ति ये कदापि तव सङ्गं न त्यजन्ति । ते च तव स्वभावभूता गुणा एव । ततस्त्वया स्वभावभूतेषु गुणेषु ममत्वं करणीयम् । त एव त्वया पोषणीयाः । तेषां प्रकटीकरणार्थं त्वया प्रयतनीयम् । एवमेव त्वं सुखीभविष्यसि । स्वजनममतया तु त्वमतीव दुःखी भविष्यसि ।' સંગમ થાય છે, તેમ સ્વજનોનો સંયોગ ક્ષણભંગુર છે.” આમ સંસારના સંબંધો સ્વાર્થના ઘરના છે, સ્નેહના ઘરના નથી. તે થોડો સમય ટકનારા છે, લાંબો સમય ટકનારા નથી. આત્માના સ્વરૂપ સમા જ્ઞાન, દર્શન, સુખ વગેરે જ પોતાના છે. બીજુ બધું પારકું છે. તેથી હકીકતમાં સ્વજનો પણ પારકા જ છે. પત્ની-પુત્ર વગેરે પણ પોતાના નથી. તેથી તેમની ઉપર મમત્વ કરવાથી કોઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. ઊલટું તેમની ઉપર રાગ કરીને અને તેમને પોષવા માટે કરેલા પાપો વડે જીવ જ અશુભ કર્મો બાંધીને દુર્ગતિમાં જાય છે. પારકાને પોતાના જાણવા એ ભ્રમ છે. ભ્રમ મુજબ પ્રવૃત્તિ કરવી એ મૂર્ખતા છે. તેથી ગ્રંથકાર આ શ્લોક વડે ભ્રમવાળા જીવને ઉપદેશ આપે છે કે, “હે મૂઢ જીવ ! તું એકલો જ છે. પત્ની, પુત્ર વગેરે પારકા છે. તેથી તું શા માટે તેમની ઉપર મમત્વ કરે છે?' તારે તો જે પોતાના હોય તેમની ઉપર જ મમત્વ કરવું જોઈએ. પોતાના તો તે હોય જે ક્યારેય પણ તારો સંગ ન છોડે અને તે તારા સ્વભાવ સમા ગુણો જ છે. માટે તારે સ્વભાવ સમા ગુણો ઉપર મમત્વ કરવું. તેમને જ તારે પોષવા, તેમને પ્રગટ કરવા તારે મહેનત કરવી. આ રીતે જ તું સુખી થઈશ. સ્વજનો પરની મમતાથી તો તું ખૂબ જ દુઃખી થઈશ.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy