SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/३१ दुःखं सुखत्वेन सुखञ्च दुःखत्वेन मन्तव्यम् ५३३ स्वाभाविकं सुखं प्रादुर्भवति । ततो यदि जीवो विषयकषायसुखं दुःखरूपेण मन्यते संयमकष्टानि सुखरूपेण मन्यते तर्हि स विषयकषायसुखं त्यजति संयमकष्टानि च सहते । एवं जाते स शीघ्रं मुक्तिसुखं प्राप्नोति । स्वयंवरा कन्या स्वयं स्वपतिं वृणोति । यो मुनिर्दुःखं सुखरूपेण सुखञ्च दुःखरूपेण पश्यति तं मुक्तिश्रीः स्वयं वृणोति । न तस्याः कृते मुनेर्महापुरुषार्थ आवश्यक इति भावः । अयमत्रोपदेश:- मुमुक्षुणा दुःखं सुखत्वेन मन्तव्यं सुखञ्च दुःखत्वेन ||३०|| अवतरणिका - यदा मुनिर्दुःखं सुखत्वेन सुखञ्च दुःखत्वेन वेत्ति तदा मोक्षलक्ष्मी: स्वयंवरा भवतीति प्रतिपादितम् । ततः कश्चिदाशङ्कते - 'ननु दुःखं कथं सुखत्वेन ज्ञातुं शक्यते सुखञ्च दुःखत्वेन ?' इति । ततः समाधानं कुर्वन्ग्रन्थकारः सुखदुःखे मनः कल्पिते इति सदृष्टान्तं प्रतिपादयति - मूलम् - सर्वं वासनया दुःखं, सुखं वा परमार्थतः । म्लायत्यस्त्रे क्षणेऽप्येको, हतोऽप्यन्यस्तु तुष्यति ॥ ३१ ॥ अन्वयः - परमार्थतः सर्वं दुःखं सुखं वा वासनया (भवति), (यतः) एकोऽस्त्रेक्षणेऽपि જીવ વિષય-કષાયના સુખને દુઃખરૂપ માને અને સંયમજીવનના કષ્ટોને સુખરૂપ માને તો તે વિષય-કષાયના સુખને છોડી દે અને સંયમજીવનના કષ્ટોને સહન કરે. આમ કરવાથી તે જલ્દી મોક્ષના સુખને પામે. સ્વયંવરા કન્યા પોતે પોતાના પતિને પસંદ કરે છે. જે મુનિ દુઃખને સુખરૂપે અને સુખને દુઃખરૂપે જુવે છે, તેને મોક્ષલક્ષ્મી સ્વયં પસંદ કરે છે, એટલે કે તે જલ્દી મોક્ષે જાય છે. અહીં ઉપદેશ આ પ્રમાણે છે – મોક્ષના અભિલાષીએ દુઃખને સુખ તરીકે અને सुजने दुःख तरी मानवु. ( 30 ) અવતરણિકા - ‘જ્યારે મુનિ દુઃખને સુખ તરીકે અને સુખને દુઃખ તરીકે જાણે છે ત્યારે મોક્ષલક્ષ્મી સ્વયં વરે છે’ એમ કહ્યું. તેથી કોઈક શંકા કરે છે - ‘દુઃખને સુખ તરીકે અને સુખને દુઃખ તરીકે શી રીતે જાણી શકાય ?' તેનું સમાધાન કરતાં ગ્રંથકાર સુખ અને દુઃખ મનથી કલ્પાયેલા છે, એવું દૃષ્ટાંત સહિત જણાવે છે - શબ્દાર્થ - હકીકતમાં બધું દુઃખ કે સુખ કલ્પનાથી થાય છે, કેમકે એક વ્યક્તિ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy