________________
योगसारः ५/२७,२८
जीवेन निगोदे सोढा वेदना:
पीडितः, एकेन्द्रियादिषु - एकेन्द्रिया:- स्थावरा आदौ येषां द्वीन्द्रियादीनामित्येकेन्द्रियाः, तेषु, अनन्तान् गणनातीतान्, पुद्गलावर्त्तान् - अनन्तकालचक्रसमुदायरूपान्, यावदित्यत्राध्याहार्यम्, भ्रान्तः अटितः, असि - विद्यसे, साम्प्रतम् - अधुना, तुशब्दः पक्षान्तरद्योतने, दृढीभूय - निश्चलो भूत्वा, सर्वदुःखदवानलम् - सर्वं - निखिलञ्च तद् दुःखम्-पीडारूपञ्चेति सर्वदुःखम्, तस्य दहनाय दवानलः - महावह्निरिवेति सर्वदुःखदवानलम्, तत्कर्मतापन्नम्, व्रतदुःखम् - व्रतस्य चारित्रस्य दुःखम् - कष्टमिति व्रतदु:खम्, तत्कर्मतापन्नम्, कियत्कालम् - अल्पसमयम्, सह- समतयाऽनुभव, माशब्दो निषेधे, माशब्दो निषेधे, विषीद - विषादं कुरु ।
-
५१९
सर्वे जीवाः प्रथमं निगोदेष्वेवाऽवसन् । लोकेऽसङ्ख्येया गोलकाः सन्ति । प्रतिगोलकमसङ्ख्येया निगोदाः सन्ति । प्रतिनिगोदमनन्ता जीवाः सन्ति । एकनिगोदवर्त्तिनः सर्वे जीवाः सहैवोत्पद्यन्ते सहैव म्रियन्ते सहैवोच्छ्वसन्ति सहैवाहारयन्ति । तत्राऽनन्तानां जीवानां निगोदरूपमेकमेव शरीरम् । ते जीवास्तत्र घोराः पीडाः सहन्ते । नरकादपि निगोदेऽनन्तगुणं दुःखम् । उक्तञ्च वैराग्यशतके -'जं नरए नेरइया, दुहाई पावंति घोरणंताइं । तत्तो अणंतगुणियं, निगोअमज्झे दुहं होइ ॥ ४९॥' (छाया - यत् नरके नैरयिकाः, दुःखानि प्राप्नुवन्ति घोरानन्तानि । ततोऽनन्तगुणितं, निगोदमध्ये दुःखं भवति ॥४९॥) देशनाशतकेऽप्युक्तम् - 'जं नरए नेरइया दुक्खं, पावंति गोयमा ! तिक्खं । तं पुण निगोअमज्झे, अनंतगुणिअं मुणेअव्वं ॥९१॥' (छाया यन्नरके नैरयिका દાવાનળ સમાન એવા સંયમના કષ્ટોને કેટલોક સમય તું સહન કર, તું ખેદ ન કર. (२७) (२८)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - બધા જીવો પહેલા નિગોદમાં જ હતા. લોકમાં અસંખ્ય ગોળા છે. દરેક ગોળામાં અસંખ્ય નિગોદો છે. દરેક નિગોદમાં અનંતા જીવો છે. એક નિગોદમાં રહેલા બધા જીવો સાથે જ જન્મે છે, સાથે જ મરે છે, સાથે જ શ્વાસોચ્છ્વાસ લે છે, સાથે જ આહાર કરે છે. ત્યાં અનંતા જીવોનું નિગોદરૂપ એક શરીર હોય છે. તે જીવો ત્યાં ભયંકર પીડાઓ સહન કરે છે. નરક કરતાં પણ નિગોદમાં અનંતગણું દુઃખ છે. વૈરાગ્યશતકમાં કહ્યું છે કે - ‘નરકમાં નારકીઓ જે ઘોર અને અનંત દુઃખોને સહન કરે છે, એના કરતા પણ નિગોદમાં અનંતગણું દુઃખ છે. (૪૯)' દેશનાશતકમાં પણ કહ્યું છે, ‘હે ગૌતમ ! નરકમાં નારકીઓ જે તીક્ષ્ણ