________________
५१२ तपसो माहात्म्यम्
योगसारः ५/२५ गतशेषेऽपि तपःकरणेन तत्सफलमेवेति द्योतयति, चेत् - यदि, ते - तव, चेतः - मनः, विषयेच्छां - विषयाणाम्-इन्द्रियगोचराणामिच्छा-आसक्तिरिति विषयेच्छा, ताम्, वियोज्य - त्यक्त्वा, तपःप्रगुणम् - तपसि-इच्छानिरोधरूपे प्रगुणम्-उद्यतमिति तपःप्रगुणम्, ततः - तर्हि, किञ्चिद् - स्वल्पमपि, नशब्दो निषेधे, हारितम् - नष्टम् ।
येन बाल्ये यौवने वा न तपः कृतं तस्मै वृद्धायाऽनेन श्लोकेन ग्रन्थकार आश्वासनं ददाति - 'वृद्धत्वेऽपि त्वं विषयेच्छां त्यज । इष्टानिष्टेष्विन्द्रियार्थेषु समुपस्थितेषु त्वं रागद्वेषौ मा कुरु । त्वं विषयान्मा प्रार्थय । त्वं स्वमनो विषयेभ्यो निवर्तस्व । तत् तपसि योजय। भोगे सुखं नास्ति । त्यागे एव सुखम् । भोगस्तु दुःखरूपः । ततस्त्वमद्यापि तपःकरणायोद्यमं कुरु । त्वं देहममत्वं मुञ्च । त्वं परलोकं विचिन्तय । भोगेन कर्माणि बध्यन्ते । तपसा कर्मणां निर्जरा भवति । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रे नवमाध्याये - 'तपसा निर्जरा च ॥३॥' तपसा निकाचितान्यपि कर्माणि क्षीयन्ते। यदुक्तं शान्तसुधारसे - 'निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम्।विभेदने वज्रमिवातितीवं, नमोस्तु तस्मै तपसेऽद्भुताय ॥९/४॥' तपसा चिरसञ्चितान्यपि कर्माणि शीघ्र क्षीयन्ते । उक्तञ्चोपदेशप्रदीपे मुक्तिविमलगणिविरचिते - 'दृढप्रहारी नितराम्प्रहारी, गोविप्रदारा
પીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેણે બાળપણમાં કે યુવાનીમાં તપ કર્યો નથી, એવા વૃદ્ધને આ શ્લોકથી ગ્રંથકાર આશ્વાસન આપે છે – “ઘડપણમાં પણ તું વિષયોની ઇચ્છાને છોડી દે. ઇન્દ્રિયોના સારા અને ખરાબ વિષયો સામે આવે ત્યારે તું રાગદ્વેષ ન કર. તું વિષયોની પ્રાર્થના ન કર. તું તારા મનને વિષયોમાંથી પાછું વાળ. તેને તું તપમાં જોડ. ભોગમાં સુખ નથી. ત્યાગમાં જ સુખ છે. ભોગ તો દુ:ખરૂપ છે. માટે તું હજી પણ તપ કરવા માટે ઉદ્યમ કર. તું શરીરની મમતા છોડી દે. તું પરલોકનો વિચાર કર. ભોગથી કર્મો બંધાય છે. તપથી કર્મોની નિર્જરા થાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે – “તપથી સંવર અને નિર્જરા थाय छे. (3)' तथा नियित भॊनो ५७. क्षय थाय छे. शांतसुधारसमा ह्यु છે કે – “પર્વતની જેવા દુઃખેથી ધારણ કરી શકાય એવા મોટા નિકાચિત કર્મોને પણ ભેદવા જે અતિતીવ્ર એવા વજ જેવું છે, તે અદ્દભુત એવા તપને નમસ્કાર થાવ. (૯૪) તપથી લાંબા કાળથી ભેગા કરેલા કર્મો જલ્દીથી ક્ષય પામે છે. શ્રીમુક્તિવિમલગણિએ રચેલ ઉપદેશપ્રદીપમાં કહ્યું છે, ‘દઢપ્રહારી ગાઢ પ્રહાર