________________
योगसार: ५/२४
विषयमूढस्य हितशिक्षा
विचिन्तनीयः । ततस्तैरपि देहममत्वं मुक्त्वा तपोनिरतैर्भवितव्यम् । तैश्चिन्त्यं – 'शालिभद्रोऽस्मत्तोऽधिकसुकुमारोऽधिकरूपवानधिकभोगवानाधिकधनवाँश्चासीत् । तथापि तेन सर्वं मुक्त्वा घोरं तपस्तप्तम् । तदपेक्षयाऽस्माकं कोमलता रूपं भोगा धनञ्च सर्वं तुच्छम् । ततोऽस्माभिस्तु सुतरां तत्त्यक्त्वा दुस्तपं तपस्तपनीयम् । अस्माभिर्देहाध्यासस्त्यक्तव्य: ।' इति । सदा तपोरतेन भवितव्यम् ॥२३॥
अत्रायमुपदेशः
अवतरणिका - विषयासक्तस्तपः कर्त्तुं न शक्नोति । ततो विषयमूढं जीवं शिक्षयति - मूलम् - किं न 'चेतयसे मूढ ? मृत्युकाले ऽप्युपस्थिते । विषयेषु मनो यत्ते, धावत्येव निरङ्कुशम् ॥२४॥
अन्वयः
मूढ ! किं न चेतयसे ? यत् मृत्युकाले उपस्थितेऽपि ते निरङ्कुशं मनो विषयेष्वेव धावति ॥२४॥
५०९
-
पद्मीया वृत्ति: - मूढ - मोहविलुप्तविवेकस्य जनस्य सम्बोधनम्, किम्शब्दः प्रश्ने, नशब्दो निषेधे, चेतयसे - बुध्यसे ? यत् - यस्मात्कारणात्, मृत्युकाले
B-17
-
બલિવૃત્તિ વગેરેમાંથી જાણવું. બધાએ શાલિભદ્રનું દૃષ્ટાંત વિચારવું. તેથી તેમણે પણ શરીરની મમતા છોડીને તપમાં રક્ત થવું. તેમણે વિચારવું કે - ‘શાલિભદ્ર અમારા કરતા વધુ કોમળ હતા, વધુ રૂપાળા હતા, વધુ ભોગવાળા હતા અને વધુ ધનવાળા હતા. છતાં પણ તેમણે બધું છોડીને ઘોર તપ કર્યો. તેમની અપેક્ષાએ અમારી કોમળતા, રૂપ, ભોગો અને ધન બધું તુચ્છ છે. તેથી અમારે તો અવશ્ય દુષ્કર તપ કરવો જોઈએ. અમારે શરીરની મમતા છોડવી જોઈએ.’
અહીં ઉપદેશ આ પ્રમાણે છે - હંમેશા તપમાં રત રહેવું. (૨૩)
અવતરણિકા - વિષયોમાં આસક્ત જીવ તપ કરી શકતો નથી. તેથી વિષયોમાં મૂઢ જીવને હિતશિક્ષા આપે છે -
શબ્દાર્થ - હે મૂઢ ! તું કેમ બોધ પામતો નથી ? કેમકે મૃત્યુનો સમય નજીક આવવા છતાં પણ તારું અંકુશ વિનાનું મન વિષયોમાં જ દોડે છે. (૨૪)
१. चिन्तयसे
F, G, JI २. ... प्यवस्थिते C, F, G, प्यवस्थित: JI ३. निरन्तरम् - C, F, G, JI