________________
योगसारः ५८ वचोनिरोधोपायः
४६३ अयमत्र सार:-पराधीना बन्दिनः प्रसह्य सर्वं सहन्ते । एतद्दृष्ट्वा साधकेन मनो निरुध्य स्थिरीकर्तव्यम् ॥७॥ ___अवतरणिका - षष्ठे वृत्ते उक्तं - 'अयतं वचो निरन्ध्यात्' इति । अतो वचोनिरोधोपायं दर्शयति - मूलम् - मुनिना मसृणं शान्तं, प्राञ्जलं मधुरं मृदु ।
वदता तापलेशोऽपि, त्याज्यः स्वस्य परस्य च ॥८॥ अन्वयः - मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु वदता मुनिना स्वस्य परस्य च तापलेशोऽपि त्याज्यः ॥८॥
पद्मीया वृत्तिः - मसृणम् - स्निग्धम्, शान्तम् - शमयुक्तम्, प्राञ्जलम् - सरलम्, मधुरम् - मिष्टम्, मृदु-कोमलम्, वदता - भाषमाणेन, मुनिना - साधुना, स्वस्य - आत्मनः, परस्य - स्वातिरिक्तस्य, चशब्दः समुच्चये, तापलेशः - तापस्यसङ्क्लेशस्य लेशः-लव इति तापलेशः, अपिशब्दो अधिकः सन्तापस्तु त्याज्य एवाऽल्पसन्तापोऽपि त्याज्य इति द्योतयति, त्याज्यः - परिहार्यः ।
मुनिना सदा स्निग्धवचनानि भाषितव्यानि । तेन परुषवचनानि न वाच्यानि । उक्तञ्च दशवैकालिकसूत्रस्य सुवाक्यशुद्धिनामसप्तमाध्ययने - 'तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी, सच्चा वि सा न वत्तव्वा, जओ पावस्स आगमो ॥११॥' (छाया
અહીં સાર આ પ્રમાણે છે – પરાધીન કેદીઓ પરાણે બધું સહન કરે છે. એ ने सा५ भननो निरो५ रीने भेने स्थिर ४२j. (७)
અવતરણિકા - છઠ્ઠા શ્લોકમાં કહ્યું કે – “જયણા વિનાના વચનનો નિરોધ કરવો.” તેથી વચનનો નિરોધ કરવાનો ઉપાય બતાવે છે -
શબ્દાર્થ - સ્નેહવાળું, શાંત, સરળ, મીઠું, કોમળ બોલનારા મુનિએ પોતાને भने लाने थोडो ५५ संता५ न. ४२वो. (८)
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - સાધુએ હંમેશા સ્નેહવાળા વચનો બોલવા. તેણે કર્કશ વચનો ન બોલવા. દશવૈકાલિકસૂત્રના સુવાક્યશુદ્ધિ નામના સાતમા અધ્યયનમાં કહ્યું છે – “તેમજ ઘણા જીવોનો નાશ કરનારી કર્કશ ભાષા સાચી હોય તો પણ ન બોલવી, કેમકે તેનાથી પાપનું આગમન થાય છે. (૧૧)’ પ્રેમથી ભરેલા વચનો