________________
योगसार: ५/५
वैदग्ध्यगर्वो न कर्त्तव्यः ।
अवतरणिका - मनोदेहेन्द्रियाणां निरोधे सुखं पक्कं भवतीत्युपदिष्टम् । मनोदेहेन्द्रियाणां निरोधेऽसमर्थाः पण्डिताः पण्डित्यमदं कुर्वन्ति । अतस्तान् तद्धानार्थमुपदिशति मूलम् - आजन्माज्ञानचेष्टाः स्वा, निन्द्यास्ताः प्राकृतैरपि । विचिन्त्य मूढ ! वैदग्ध्य-गर्वं कुर्वन्न लज्जसे ॥ ५ ॥
अन्वयः
मूढ ! स्वा आजन्माऽज्ञानचेष्टाः प्राकृतैरपि निन्द्या:, ता विचिन्त्य वैदग्ध्यगर्वं कुर्वन् (किं) न लज्जसे ? ॥५॥
४५१
-
-
पद्मीया वृत्तिः - मूढ ! - पाण्डित्यमदं कुर्वतो जीवस्य सम्बोधनं-हे मूर्ख !, स्वा: आत्मना कृताः, आजन्माज्ञानचेष्टाः - जन्मनः - उत्पत्तेः प्रभृतीति आजन्म, अज्ञानेनमोहेन कृताश्चेष्टा:-प्रवृत्तय इत्यज्ञानचेष्टाः, आजन्म कृताश्च ता अज्ञानचेष्टाश्चेति आजन्माज्ञानचेष्टाः, प्राकृतैः – सामान्यजनैः, अपिशब्दो विशिष्टजनैस्तु निन्द्या एव, प्राकृतजनैरपि निन्द्या इति द्योतयति, निन्द्याः न समीचीना इति जुगुप्सनीयाः, ताः स्वीया आजन्माज्ञानचेष्टाः, विचिन्त्य - स्मृत्वा, वैदग्ध्यगर्वम् - वैदग्ध्यस्य- पाण्डित्यस्य गर्वःमद इति वैदग्ध्यगर्वः, तम् कुर्वन् - वहन्, 'किम्' इत्यत्राध्याहार्यम्, नशब्दो निषेधे, लज्जसे - लज्जामनुभवसि ?
-
मोहाज्ञानेन जीवो मुह्यति । ततः स विविधाश्चेष्टाः करोति । स जीवान्हिनस्ति । सोऽसत्यं वदति । स स्तैन्यं करोति । स स्त्रीभिर्मैथुनं सेवते । स तासामङ्गोपाङ्गानि
અવતરણિકા - મન, શરીર, ઇન્દ્રિયોનો નિરોધ થવા પર સુખ પાકે છે, એમ ઉપદેશ આપ્યો. મન, શરીર, ઇન્દ્રિયોનો નિરોધ કરવા અસમર્થ પંડિતો પંડિતાઈનો મદ કરે છે. માટે તેમને તે છોડવા માટેનો ઉપદેશ આપે છે -
શબ્દાર્થ - હે મૂઢ ! પોતાની જન્મથી માંડીને થયેલી અજ્ઞાન ચેષ્ટાઓ સામાન્ય મનુષ્યો વડે પણ નિંદવા યોગ્ય છે. તેમને વિચારીને વિદ્વત્તાનો ગર્વ કરતો તું કેમ શરમાતો નથી ? (૫)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મોહના અજ્ઞાનથી જીવ મુંઝાય છે. તેથી તે વિવિધ ચેષ્ટાઓ કરે છે. તે જીવોને હણે છે. તે જૂઠું બોલે છે. તે ચોરી કરે છે. તે સ્ત્રીઓ સાથે મૈથુન સેવે છે. તે તેમના અંગોપાંગ જોઈને હરખાય છે. તે તેમનું