________________
[पञ्चमः प्रस्तावः अवतरणिका - चतुर्थे सत्त्वोपदेशकप्रस्तावे सत्त्वस्य माहात्म्यमुपदिष्टम् । सात्त्विकेन भावशुद्धिः कर्त्तव्या । ततः पञ्चमे प्रस्तावे भावशुद्धिमुपदिशति । चतुर्थप्रस्तावस्याऽन्तिमे श्लोके सुधर्मे उद्यमकरणमुपदिष्टम् । मुनिस्तं सुधर्मं गवेषयति । स यथा प्रवर्त्तते तथा पञ्चमप्रस्तावस्यादिमश्लोकेन प्रतिपादयति - मूलम् - कायेन मनसा वाचा, 'यत्कर्म कुरुते यदा ।
सावधानस्तदा तत्र, धर्मान्वेषी मुनिर्भवेत् ॥१॥ अन्वयः - धर्मान्वेषी मुनिर्यदा कायेन मनसा वाचा यत्कर्म कुरुते तदा तत्र सावधानो भवेत् ॥१॥
पद्मीया वृत्तिः - धर्मान्वेषी - धर्म:-समतारूपः, तमन्वेष्टुं शीलमस्येति धर्मान्वेषी, मुनिः-कालत्रयज्ञानवान्, यदुक्तं सूत्रकृताङ्गवृत्तौ शीलाङ्काचार्यैः - 'मुनि:-कालत्रयवेदी' (२/२/१ वृत्तिः) 'मुनिः-कालत्रयवेत्ता'( २/२/५ वृत्तिः), यदा - यस्मिन्काले, कायेन-शरीरेण, मनसा - चित्तेन, वाचा - वचसा, यत् - अनिर्दिष्टनाम किमपि,
पांयमो प्रस्ताव અવતરણિકા - સત્ત્વનો ઉપદેશ આપનારા ચોથા પ્રસ્તાવમાં સત્ત્વના માહાભ્યનો ઉપદેશ આપ્યો. સાત્ત્વિકે ભાવશુદ્ધિ કરવી જોઈએ. તેથી પાંચમા પ્રસ્તાવમાં ભાવશુદ્ધિનો ઉપદેશ આપે છે. ચોથા પ્રસ્તાવના અંતિમ શ્લોકમાં સારા ધર્મમાં ઉદ્યમ કરવાનો ઉપદેશ આપ્યો. મુનિ તે સારા ધર્મને શોધે છે. તે જ રીતે પ્રવર્તે છે તે પાંચમા પ્રસ્તાવના પહેલા શ્લોકમાં બતાવે છે -
શબ્દાર્થ - ધર્મને શોધનારો મુનિ જયારે કાયાથી, મનથી અને વાણીથી જે કાર્ય ७२ त्यारे तेम सावधान थाय. (१)
પશ્ચીયાવૃત્તિનો ભાવાનુવાદ - ધર્મ એટલે સમતા. સૂત્રકૃતાંગસૂત્રની ૨/૨/૧ સૂત્રની અને ૨/૨/૫ સૂત્રની વૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ મુનિની વ્યાખ્યા કરતા ऽयुं छ - ' ने 80 ते मुनि.'
१. सत्कर्म - F। २. तत्त्वधर्मान्वेषी - MI