________________
४१७
योगसारः ४/३८ जगत्युपलाः प्रभूता रत्नानि तु स्तोकान्येव परन्तु सर्वजगत्यपि ते स्वल्पाः प्राप्यन्ते इति द्योतयति, धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः - धैर्यम्-आपदि अविचलितत्वम्, गाम्भीर्यम्-लाभहानिषु हर्षशोकरहितत्वम्, यदुक्तम् 'यस्य प्रभावादाकाराः क्रोधहर्षभयादिषु भावेषु नोपलभ्यन्ते तद्गाम्भीर्यमुदाहृतम् ।'
औदार्यम्-विशालहृदयशालित्वम्, धैर्यञ्च गाम्भीर्यञ्चौदार्यञ्चेति धैर्यगाम्भीर्यौदार्याणि, तान्यादौ येषां सहनशीलताऽप्रमत्ततादीनामिति धैर्यगाम्भीर्यौदार्यादयः, ते च ते गुणा:आत्मस्वरूपभूताश्चेति धैर्यगाम्भीर्यौदार्यादिगुणाः, तैः शालितुम्-शोभितुं शीलमेषामिति धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः, प्राप्यन्ते - लभ्यन्ते, तीत्यत्राध्याहार्यम्, ते - धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः, द्वित्राः - द्वौ वा त्रयो वेति द्वित्राः, त्रिचतुराः - त्रयो वा चत्वारो वेति त्रिचतुराः, वाशब्दो विकल्पे । __ धैर्यगाम्भीर्यौदार्यसहनशीलताऽप्रमादादिगुणाः सत्त्वसाध्याः । सात्त्विक एव धीरो गम्भीर उदारः सहनशीलोऽप्रमादी च भवति । निःसत्त्वस्यैते गुणा न भवन्ति । सत्त्वं दुर्लभम् । ततो जगति सात्त्विका विरला एव । ततो धैर्यादिगुणवन्तोऽपि विश्वे स्वल्पा एव। जगति प्रभूता जीवा निःसत्त्वाः । ततोऽधीरा उच्छृङ्खलाः सङ्कुचितमनोवृत्तयो भीरवः प्रमादिनो बहवः । जगत्युपलाः प्रभूताः सन्ति, रत्नानि तु स्तोकान्येव । उपलेषु जनाश्चलन्ति । उपलानां किमपि मूल्यं नास्ति । रत्नानि तु महाया॑णि । तानि कोशे
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ – વૈર્ય એટલે આપત્તિમાં વિચલિત ન થવું તે. ગાંભીર્ય એટલે લાભમાં હર્ષ ન કરવો અને હાનિમાં શોક ન કરવો તે. ઔદાર્ય એટલે હૃદયની વિશાળતા.
ધેર્ય, ગંભીરતા, ઉદારતા, સહનશીલતા, અપ્રમાદ વગેરે ગુણો સત્ત્વથી પ્રગટે છે. સાત્ત્વિક જ ધીર, ગંભીર, ઉદાર, સહનશીલ અને અપ્રમાદી બને છે. નિઃસત્ત્વમાં આ ગુણો હોતા નથી. સત્ત્વ દુર્લભ છે. તેથી જગતમાં સાત્ત્વિકો થોડા જ છે. તેથી પૈર્ય વગેરે ગુણવાળાઓ પણ વિશ્વમાં થોડા જ છે. જગતમાં ઘણા જીવો નિઃસત્ત્વ છે. તેથી અધીરા, છીછરા, સાંકડા મનવાળા, ડરપોક અને પ્રમાદીઓ ઘણા હોય છે. જગતમાં પથ્થરો ઘણા હોય છે, રત્ન તો થોડા જ હોય છે. પથ્થરો ઉપર લોકો ચાલે છે. પથ્થરોની કંઈ પણ કિંમત નથી. રત્નો તો બહુ કિંમતી હોય છે. તે ખજાનામાં રખાય છે. લોકો પથ્થરોને ઇચ્છતા નથી પણ રત્નોને જ ઇચ્છે છે. એમ