________________
योगसार: ४/३०
ऐश्वर्यार्थं धावन्हीनसत्त्वो न खिद्यते
३९७
तत: स ऐश्वर्यप्राप्त्यर्थं प्रयतते । सकृन्नैष्फल्ये जाते स पुनः प्रयतते । पुनर्नैष्फल्ये जाते स पुनः प्रयतते । इत्थं सोऽभीक्ष्णं भृशं च प्रयतते । एवं कृते सत्यपि स न श्राम्यति, परन्तु सोऽधिकोत्साहेन प्रयतते । यत्र रागो भवति तत्प्राप्त्यर्थं श्रमोऽनाऽनुभूयते । यत्र रागो न भवति तत्र स्वल्पप्रयत्नमात्रेणाऽपि श्रमोऽनुभूयते । हीनसत्त्वस्यैश्वर्यरागो भवति । तत ऐश्वर्यप्राप्त्यर्थं भृशं प्रयतमानोऽपि स न श्राम्यति । अस्थि चर्वयन् श्वा न किमपि स्वादं लभते परन्तु दन्तभङ्गमेव प्राप्नोति । एवमैश्वर्यकृते भृशं प्रयतमानो मुनिरैश्वर्यं तु नैव प्राप्नोति, परन्तु विद्यमानामपि सुखसामग्रीं मुधा गमयति । इत्थं स सम्प्रत्यपि सुखी न भवति नाप्यायतौ। केवलं सुखेच्छया प्रवर्त्तमानः स दुःखरूपं सुखाभासमनुभवति
||૨||
अवतरणिका- हीनसत्त्वस्य स्वरूपं दर्शितम् । अधुना सात्त्विकस्य स्वरूपं दर्शयति मूलम् - स्थिरो धीरस्तु गम्भीरः, सम्पत्सु च विपत्सु च । बाध्यते न च हर्षेण, विषादेन 'न च क्वचित् ॥३०॥
મન વ્યાકુળ થાય છે. તે સતત ઐશ્વર્ય મેળવવાના ઉપાયોને જ વિચારે છે. તેથી તે ઐશ્વર્ય મેળવવા યત્ન કરે છે. એકવાર નિષ્ફળતા મળે તો તે ફરી પ્રયત્ન કરે છે. ફરી નિષ્ફળતા મળે તો તે ફરી પ્રયત્ન કરે છે. આમ તે વારંવાર અને ખૂબ પ્રયત્ન કરે છે. આમ કરવા છતાં પણ તે થાકતો નથી, પણ તે વધુ ઉત્સાહથી પ્રયત્ન કરે છે. જ્યાં રાગ હોય તેને મેળવવા માટે થાક લાગતો નથી. જ્યાં રાગ ન હોય ત્યાં અલ્પ પ્રયત્ન માત્રથી પણ થાક લાગે છે. અલ્પસત્ત્વવાળાને ઐશ્વર્યનો રાગ હોય છે. તેથી ઐશ્વર્ય માટે ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ તે થાકતો નથી. હાડકું ચાવનારા કૂતરાને કંઈ પણ સ્વાદ મળતો નથી, પણ તેના દાંત જ ભાંગે છે. એમ ઐશ્વર્ય માટે ખૂબ પ્રયત્ન કરનાર મુનિને ઐશ્વર્ય તો નથી જ મળતું, પણ તેની પાસે રહેલી સુખની સામગ્રીને પણ તે ફોગટ ગુમાવે છે. આમ તે હમણાં પણ સુખી થતો નથી અને ભવિષ્યમાં પણ સુખી નહીં થાય. માત્ર સુખની ઇચ્છાથી પ્રવર્તતો તે દુઃખરૂપ સુખના અભ્યાસને અનુભવે છે. (૨૯)
અવતરણિકા - અલ્પસત્ત્વવાળાનું સ્વરૂપ બતાવ્યું. હવે સાત્ત્વિકનું સ્વરૂપ બતાવે
છે
૬. ૬ 7 - F, LI
B-10