SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ४/२७ योगिनः पुर इन्द्रादयो रङ्कप्रायाः ३९१ मुनेः काचिदपि बाह्या सामग्री नास्ति । तथापि स परमसुखी भवति । इन्द्रादीनां तु सर्वाऽपि बाह्या सामग्री विद्यते । तथापि तेऽतृप्तत्वाद् वस्तुतो दुःखिन एव । सुखं पदार्थे नास्ति, परन्त्वात्मन्यस्ति । ततः पदार्थत्यागेनैव सुखस्यानुभवः शक्यः । पदार्थप्राप्त्या तु प्रत्युत तत्सुखं नश्यति । इत्थं भौतिकसुखपरमप्रकर्षप्राप्ता इन्द्रादयोऽपि मुनेरग्रे द्रमकतुल्या भवन्ति । अपरे सांसारिकजीवास्तु सुतरां मुनेरग्रे द्रमकतुल्याः स्युर्यतस्तेषां तु भौतिकसुखमपि स्वल्पमेव । इत्थं प्रशान्तो निरीहः सदानन्दश्च मुनिस्त्रैलोक्योपरिवर्त्ती भवति । ततस्तेन गृहस्थांनां चाटूनि न कर्त्तव्यानि । राजहंसोऽशुचौ चञ्चपातं न करोति ॥२६॥ अवतरणिका - पूर्वश्लोके मुनेः पुर इन्द्रादीनां रङ्कप्रायत्वं प्रदर्शितम् | अधुनेन्द्रादीनां रङ्कप्रायत्वमेव कथमिति प्रज्ञापयति - મૂલમ્ - િિવમુત્યુંન ? િમોૌ: ?, જિ સૌન્વય ?ક્રિશ્રિયા ? । નિ નીવિતેન ? 'નીવાનાં, દુ:સ્તું ચેત્ પ્રભુળ પુર: રા ઉપચાર થતો નથી. (૨૦૦૬)' આમ મુનિના આનંદની અપેક્ષાએ ઈન્દ્ર વગેરેનું સુખ તુચ્છ છે. મુનિ પાસે કોઈપણ બાહ્ય સામગ્રી નથી. છતાં પણ તે પરમસુખી છે. ઈન્દ્ર વગેરે પાસે તો બધીય બાહ્ય સામગ્રી છે. છતાં પણ તેઓ અતૃપ્ત હોવાથી હકીકતમાં દુ:ખી જ છે. સુખ પદાર્થમાં નથી, પણ આત્મામાં છે. તેથી પદાર્થના ત્યાગથી જ સુખ અનુભવી શકાય છે. પદાર્થની પ્રાપ્તિથી તો ઊલટું તે સુખ નાશ પામે છે. આમ ભૌતિક સુખના પ૨મ પ્રકર્ષને પામેલા એવા ઈન્દ્ર વગેરે પણ મુનિની આગળ ભિખારી જેવા છે. બીજા સંસારી જીવો તો અવશ્ય મુનિની આગળ ભિખારી જેવા છે, કેમકે તેમની પાસે તો ભૌતિક સુખ પણ થોડું જ છે. આમ પ્રશાંત, સ્પૃહા વિનાનો અને સદા આનંદવાળો મુનિ ત્રણ લોકની ઉપર રહેલ છે. માટે તેણે ગૃહસ્થોની આગળ ખુશામત ન કરવી. રાજહંસ વિષ્ટામાં ચાંચ નાંખતો નથી. (૨૬) અવતરણિકા - પૂર્વેના શ્લોકમાં મુનિની આગળ ઈન્દ્ર વગેરે રંક જેવા છે, એમ બતાવ્યું. હવે ઈન્દ્ર વગેરેનું શંકપણું કેવી રીતે છે ? તે સમજાવે છે ૧. સંસારવુ:ડ્યું - DI ર્. પરં DI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy