________________
३८५
योगसारः ४/२४ मुनिः पुण्यप्राग्भारभाजनं त्रैलोक्योपरिवर्ती च स्वामी । महापुण्यवन्त एव चारित्रं प्राप्नुवन्ति । प्राप्तचारित्रो द्रमकोऽपि चक्रवर्तिना वन्द्यते । लब्धचारित्रो मुनिर्विनाऽऽयासेन जनेभ्यः सर्वं प्राप्नोति । जनास्तं पूजयन्ति । तस्य सर्वमभीष्टं ते पूरयन्ति । इदं सर्वं मुनेविपुलपुण्योदयस्य सूचकम् । मुनिस्त्रैलोक्ये उच्चैःपदं प्राप्तः । स प्रमत्तसंयताप्रमत्तसंयतनामषष्ठसप्तमगुणस्थानकयोस्तिष्ठति । तस्य पदं वासुदेवचक्रवर्तीन्द्रादिपदान्यप्यतिशेते, यतस्ते वासुदेवचक्रवर्तीन्द्रादयोऽपि तं पर्युपासन्ते । त्रैलोक्ये इन्द्रत्वाहमिन्द्रत्वे सर्वश्रेष्ठे भौतिकपदे । मुनिरिन्द्राहमिन्द्राणामपि पूज्यो भवति । ततः स त्रैलोक्ये उच्चैःपदं प्राप्तः ।
इत्थं मुनिश्चारित्रैश्वर्यसमृद्धः पुण्यशाली त्रैलोक्योपरिवर्ती चास्ति । इत्थं तेन प्रभूतं प्राप्तम् । तस्य किमपि न्यूनं नास्ति । ततस्तेन गृहस्थानां पुरो दीनेन न भवितव्यम् । चारित्रप्रभावेण स सर्वमपि प्राप्नोति । चारित्रैश्वर्यसम्पन्नो मुनिर्जनरञ्जनार्थं न यतते । स स्वात्मानमेव रञ्जयति । उक्तञ्च हृदयप्रदीपषट्विशिकायाम् – 'ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । सन्तोषपोषैकविलीनवाञ्छास्ते रञ्जयन्ति स्वमनो જ ચારિત્ર મળે છે. ચારિત્ર પામેલ ભિખારીને પણ ચક્રવર્તી વંદન કરે છે. ચારિત્ર પામેલ મુનિ વિના મહેનતે લોકો પાસેથી બધું પામે છે. લોકો તેને પૂજે છે. તેનું બધું મનવાંછિત તેઓ પૂરે છે. આ બધું મુનિના વિપુલ પુણ્યોદયનું સૂચક છે. મુનિ ત્રણ લોકમાં ઊંચુ પદ પામેલ છે. તે પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત નામના છઠ્ઠાસાતમા ગુણઠાણે રહે છે. તેનું પદ વાસુદેવ, ચક્રવર્તી, ઇન્દ્ર વગેરે પદોને પણ ઓળંગી જાય છે, કેમકે તે વાસુદેવ, ચક્રવર્તી, ઇન્દ્ર વગેરે પણ તેની સેવા કરે છે. ત્રણ લોકમાં ઈન્દ્રપણું અને અહમિન્દ્રપણું સર્વશ્રેષ્ઠ ભૌતિક પદો છે. મુનિ ઈન્દ્ર અને અહમિન્દ્રને પણ પૂજ્ય છે. તેથી તે ત્રણ લોકમાં ઊંચી પદવી પામેલ છે.
આમ મુનિ ચારિત્રના ઐશ્વર્યથી સમૃદ્ધ છે, પુણ્યશાળી છે અને ત્રણ લોકની ઉપર રહેલ છે. આમ તેણે ઘણું મેળવ્યું છે. તેની પાસે કંઈ ઓછું નથી. માટે તેણે ગૃહસ્થોની આગળ દીન ન થવું. ચારિત્રના પ્રભાવથી તેને બધું ય મળે છે. ચારિત્રના ઐશ્વર્યથી યુક્ત મુનિ લોકોને ખુશ કરવાના પ્રયત્નો કરતો નથી. તે પોતાને જ ખુશ કરે છે. હૃદયપ્રદીપષત્રિશિકામાં કહ્યું છે, “જેઓ નિઃસ્પૃહી, બધા રાગને ત્યજનારા, તત્ત્વમાં એકમાત્ર નિષ્ઠાવાળા, અભિમાન વિનાના, સંતોષના પોષણથી ઇચ્છા