________________
३८२
मूढबुद्धिः स्वं त्रैलोक्योपरिवतिनं न वेत्ति योगसारः ४/२४ स्वयम् । धूलिक्षेपः स्वहस्तेन, हस्तिनेव स्वमस्तके ॥६०॥ चारित्रं पृष्ठतः कृत्वा, लज्जया मोक्षकामना । पात्रं तु पृष्ठतः कृत्वा, तक्रार्थं गमनं तथा ॥६८॥'
अयमत्रोपदेशसार:-ऐहिकसुखं क्षणिकं, मुक्तिसुखं तु शाश्वतम् । ततो मुक्तिसुखप्रापकचारित्रं त्यक्त्वैहिकसुखप्राप्त्यर्थं न प्रयतनीयम्, परन्त्वैहिकसुखं त्यक्त्वा निरतिचारचारित्रं परिपाल्य मुक्तिसुखप्राप्त्यर्थमेव प्रयतनीयम् ॥२२॥ ॥२३॥
अवतरणिका - शृगालवृत्तिमाचरन्मुनिः स्वल्पकृते बहु हारयतीति प्रदाऽधुना स कथं बहु हारयतीत्येतद्दर्शयति - मूलम् - चारित्रैश्वर्यसम्पन्नं, पुण्यप्राग्भारभाजनम् ।
मूढबुद्धिर्न वेत्ति स्वं, त्रैलोक्योपरिवर्त्तिनम् ॥२४॥ अन्वयः - मूढबुद्धिश्चारित्रैश्वर्यसम्पन्नं पुण्यप्राग्भारभाजनं त्रैलोक्योपरिवत्तिनं स्वं न वेत्ति ॥२४॥ . ___ पद्मीया वृत्तिः - मूढबुद्धिः - मूढा-ऐहिकसुखेषु मोहिता बुद्धिः-मतिर्यस्येति मूढबुद्धिः, चारित्रैश्वर्यसम्पन्नम् - चारित्रम्-जीवनपर्यन्तसर्वसावद्ययोगत्यागरूपः संयम एवैश्वर्यम्-विभूतिरिति चारित्रैश्वर्यम्, तेन सम्पन्नः-युक्त इति चारित्रैश्वर्यसम्पन्नः, तम्, પોતે ખરાબ આચાર કર્યો તેણે હાથીની જેમ પોતાના હાથે પોતાના મસ્તક ઉપર ધૂળ નાંખી (૬૦) ચારિત્રને પાછળ કરીને લજ્જાથી મોક્ષની ઇચ્છા કરવી એ વાસણને પાછળ કરીને છાશ માટે જવા જેવું છે. (૬૮)',
અહીં ઉપદેશનો સાર આ પ્રમાણે છે – આલોકનું સુખ ક્ષણિક છે, મોક્ષનું સુખ શાશ્વત છે. માટે મોક્ષના સુખને પમાડનાર ચારિત્રને છોડીને આલોકના સુખો મેળવવા પ્રયત્ન ન કરવો, પણ આલોકનું સુખ છોડીને નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષનું સુખ મેળવવા જ પ્રયત્ન કરવો. (૨૨-૨૩)
અવતરણિકા - શિયાળવૃત્તિને આચરનાર મુનિ થોડા માટે ઘણું ગુમાવે છે, એમ બતાવીને હવે તે કેમ બહુ હારે છે? એ બતાવે છે –
શબ્દાર્થ - મૂઢ બુદ્ધિવાળો ચારિત્રરૂપી ઐશ્વર્યથી યુક્ત, પુણ્યના સમૂહના ભાજન १. .....वर्तनम् - C, El