________________
योगसारः ४/२० दीनो मुनिरनेकशो दैन्यानि करोति मूलम् - एवमादीनि दैन्यानि, क्लीबः 'प्रतिजनं मुहुः ।।
'कुरुतेऽनेकशस्तानि, कः प्रकाशयितुं क्षमः ? ॥२०॥ अन्वयः - क्लीबः प्रतिजनं मुहुरनेकशः एवमादीनि (यानि) दैन्यानि कुरुते तानि प्रकाशयितुं कः क्षमः ? ॥२०॥
पद्मीया वृत्तिः - क्लीबः - कातरो मुनिः, प्रतिजनम् - सर्वेषां जनानां पुरः, मुहुः - अभीक्ष्णम्, अनेकशः - अनेकवारम्, एवमादीनि - अष्टादशैकोनविंशतितमश्लोकद्वयोक्तप्रकारतुल्यानि, यानीत्यत्राध्याहार्यम्, दैन्यानि - दीनतापूर्णचाटुवचनानि, कुरुते - वक्ति, तानि - कातरमुन्युक्तचाटुवचनानि, प्रकाशयितुम् - प्रतिपादयितुम्, कः - न कोऽपीत्यर्थः, क्षमः - समर्थः ?
हीनसत्त्वो अदीर्घदर्शी भवति । स वर्तमानकालिकसुखमेव पश्यति । ततः स मुनिवेषेण सर्वामप्यैहिकानुकूलतां प्राप्तुं प्रयतते । सोऽभीष्टाहारादिकं प्राप्तुं गृहस्थानां पुरः पूर्वोक्तश्लोकद्वयोक्तानि चाटुवचनानि भाषते । स एवम्प्रकाराण्यन्यान्यपि वचनानि भाषते । स न केवलं स्वजनानां पुर एवेत्थं भाषते, परन्तु सर्वेषां जनानां पुरः स चाटुवचनानि भाषते । यस्माद्यस्मात् स्वाभीष्टप्राप्तिसम्भवं पश्यति तस्य तस्य जनस्य स प्रशंसां करोति ।
શબ્દાર્થ - કાયર મુનિ દરેક માણસ પાસે વારંવાર અનેકવાર આવા પ્રકારના જે દીનતાભર્યા વચનો બોલે છે, તેને કહેવા માટે કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ પણ समर्थ नथी. (२०)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળો ટૂંકી દૃષ્ટિવાળો હોય છે. તે વર્તમાનકાળના સુખને જ જુવે છે. તેથી તે સાધુના વેષથી આલોકની બધી અનુકૂળતા મેળવવા યત્ન કરે છે. તે મનગમતા આહાર વગેરે મેળવવા ગૃહસ્થોની આગળ પૂર્વેના બે શ્લોકોમાં કહેલા ખુશામતના વચનો બોલે છે. તે આવા પ્રકારના બીજા પણ વચનો બોલે છે. તે માત્ર સ્વજનોની આગળ જ આ પ્રમાણે નથી બોલતો, પણ બધા લોકોની આગળ તે ખુશામતના વચનો બોલે છે. જે જે માણસ પાસેથી તેને પોતાના ઇચ્છિતની પ્રાપ્તિ દેખાતી હોય તે તે માણસની તે પ્રશંસા કરે છે. તે આવું १. प्रतिवदन् - C, F। २. कुरुते नैकश ... MI ३. युग्मम् - DI