________________
७७
રત્નાદેવીના રત્નદ્વીપમાં ગયેલા ( જિનરક્ષિત અને જિનપાલિત એ ) એ ભાઇના દૃષ્ટાંતે વિષયની અપેક્ષા કરનારા જીવા ( જિનરક્ષિતની પેઠે ) સંસાર સમુદ્રમાં પડે ( છે અને વિષયથી નિરપેક્ષ થયેલા જીવા ( જિનપાલિતની પેઠે ) દુસ્તર એવા ભવના ઉલને–સંસાર સમુદ્રને તરે છે. जं अतिक्खं दुक्खं, जं च सुहं उत्तमं तिलोअंमि ॥ तं जासु विसयाणं बुद्धि क्खयं हेउअं सव्वं ॥ ३१ ॥
હે જીવ! ત્રણ લેાકમાં જે અતિ તિક્ષ્ણ દુ:ખ અને જે ઉત્તમ સુખ છે તે સર્વ વિષયેાની વૃદ્ધિ અને ક્ષયનુ હેતુ છે, એમ તુ જાણુ. ૩૧
इंदियविसयपसत्ता, पडति संसारसायरे जीवा ॥ વિવ્ય છિન્નવરવા, મુન્નીમુળ પેદુળ વિકૂળા રૂા
પંચદ્રિયના વિષયમાં આશક્ત થએલા જીવા, ઉત્તમ આચાર અને શીલગુણુ રૂપ પાંખા વિના, ઇંદ્રાણી છે પાંખા વિના, છેદાણી છે પાંખા જેની એવા પક્ષીની પેઠે સંસાર સમુદ્રમાં પડે છે. ૩૨
न लहइ जहा लिहतो, मुहल्लियं अहिअं जहा सुणओ ॥ सोसह तालुअ रसिअं, विलिहतो मन्नए सुक्खं ॥३३॥ महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो ॥ सो मन्नए वराओ, सयकायपरिस्समं सुक्खं ॥ ३४॥
જેમ કૂતરો મ્હાટા હાડકાને ચાટતા છતા એમ નથી જાણતા કે, હું મ્હારા પેાતાના જ તાલુઆની રસીને સાસુ છુ! તેથીજ તે હાડકાને વિશેષ ચાટતા છતા જેમ સુખ