SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનેાહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યું છે. ા ૮૭ ૫ मज्जे महुंमि मंसंमि, नवणीयमि चउत्थए || उप्पज्जंति असंखा, तव्वन्ना तत्थ जंतुणो ॥ ८८ ॥ મદિરાનાં, મધમાં, માંસમાં અને ચાથા માખણુમાં તેજ વણું (રંગ)ના અસંખ્ય જ તુઓ સન્ન થાય છે. ! ૮૮ ૫ आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु ॥ सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ॥ ८९ ॥ કાચા માંસમાં પાકા માંસમાં અને પકવાતી એવી માંસની પેસીમાં સદા નિરંતર નિગેાદ જીવના ઉપપાત હેલા છે. ! ૮૯ ૫ વ્રત ભંગ કરવાનું ફલઃ— आजम्मं जं पावं, बंधइ मिच्छत्त संजुओ कोई ॥ वयभंगं काउमणो, बंधइ तं चैव अद्वगुणं ॥ ९० ॥ મિથ્યાત્વ સંયુક્ત કોઈ પ્રાણી જન્મ પર્યંત જેટલું પાપ માંધે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાનું મન કરનાર મધે. ॥ ૯૦ ॥ सयसहस्साण नारीणं, पिहं फाडेर निग्घिणो ॥ सत्तठ्ठमासिए गभे, तप्फडते निकत्तई ||९१|| तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं हुज्जा ॥ एगित्थि य जोगेणं, साहु बंधिज्ज मेहुणओ ॥ ९२ ॥
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy