________________
૪s
जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं ।। पडिभुंजइ साहूहि, तं गोयम केरिसं गच्छं ॥४७॥
જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે સાધુઓ ભોગવે છે, હે ગૌતમ! તે કે ગ ? અર્થાત્ કાંઈ નહી એવો જાણવો. (૪૭)
जहिं नत्थि सारणा वारणा य, पडिचोयणा य गच्छमि ॥ सो अ अगच्छो गच्छा, संजमकामीहिं मुत्तव्यो ॥४८॥
જે ગચ્છમાં સારણું, વારણું, ચ શબ્દથી ચાયણ અને પડીયણ થતી નથી, તે ગચ્છ અગચ્છ તુલ્ય છે. તેથી સંયમના વાંછક મુનિએ તે ગ૭ને ત્યજી દેવો. (૪૮)
गच्छनी उपेक्षा करवानुं अने पालवानुं फल:-गच्छं तु उवेतो, कुव्वइ दीहंभवे विहीएओ ॥ पालंतो पुण सिज्झइ, तइअ भवे भगवई सिद्धं ॥४९॥
ગચ્છની ઉપેક્ષા કરે તે દીર્ઘ—લાંબા ભવ કરે અને વિધિપૂર્વક પાલન કરે તો ત્રીજે ભવે સિદ્ધિપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતિસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે. (૪૯)
जत्थ हिरन्नसुवन्नं, हत्थेण पराणगंपि नो छिप्पे ॥ कारणसमप्पियं हु, गोयम गच्छं तयं भणियं ॥५०॥
જે ગચ્છમાં મુનિઓ કારણથી આપે છતે પણ પારકા એવા હિરણ્ય અને સુવર્ણને હસ્ત સ્પર્શ પણ કરતા નથી તેવા ગચ્છને તુચ્છ કહ્યો છે. (૫૦)
पुढवि दग अगणिमारुअवणस्सइ, तह तसाण विविहाणं । मरणंतेवि न पीडा, कीरइ मणसा तयं गच्छं ॥५१॥