SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ જેમ ફાતરાનું ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રાવું નિષ્કલ છે, તેમ આજ્ઞા રહિત અનુષ્ઠાન પણ નિષ્કુલ જાણવું. (૩૯) आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, 'पलाल पुल्लूव पडिहाई ॥ ४० ॥ આજ્ઞાએ જ તપ, આજ્ઞાએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું, કેમ કે, આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શેાલે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધમ શેશભતા નથી. (૪૦) आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे:-आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईए || पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥४१॥ શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાલા પુરૂષ જો કે; મ્હાટી સંપદાવડે કરીને ત્રણે કાલ વિતરાગ દેવની પૂજા કરે, તે પણ તે સર્વે ક્રિયા, જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાની મહાર હેાવાથી નિરર્થક છે. रन्नो आणा भंगे, इक्कुच्चि य होइ निग्गहो लोए ॥ સન્મનુ બાળ મંગે, ગળતો નિષ્નો દોરૂં "જીરા આ ઢાકને વિષે રાજાની આજ્ઞાના ભંગ કરવાથી એકજ વાર નિગ્રહ–દંડ થાય છે, પરંતુ સજ્ઞની આજ્ઞાના ભંગ કરે છતે અનતીવાર નિગ્રહ-બહુ જન્માને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ, શાક અને મેહાદ રૂપ દંડને પામે છે. अविधि अने विधिए करेला धर्ममां अंतरपणुं :- जह
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy