________________
૩૫
પેાતાના શરીરને વિષે પણ ઇચ્છા વિનાના, માહ્ય અને અભ્યંતર પરિગ્રહથી વિમુક્ત થએલા, ચારિત્રની રક્ષાને અર્થે જ માત્ર ધર્મોપકરણને ધારણ કરનારા, (૭) પાંચ ઇંદ્રિયાને દમન કરવામાં તત્પર, જિનેાક્ત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થ જેણે, પાંચ સમિતિએ સમિતા અને ત્રણ ગુપ્તિએ ગુપ્તા, એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ. (૮) કુગુરૂનું સ્વરૂપ
पासत्थो ओसन्नो, हाइ कुसीलो तहेव संसत्तो ॥ अहछंदो - वि य ए ए, अवंदणिज्जा जिणमयंमि;
પાસત્થા, આસન્ના, કુશીલિયા તેમજ સંસક્તા અને યથા૰દા, એએ જિનમતને વિષે અવંદનીય છે. (૯) કુગુરૂને વંદન કરવાનું ફલ
पासत्थाइ वंद माणस्स, नेव कित्ती न निज्जरा होई ॥ નાયરૂ હ્રાયશ્લેિષો, વૈષો જન્મસ ગાળાડું ! ૨૦ ॥
પૂર્વે જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસસ્થાદિકને વંદન કરનાર જનાની કીર્તિ થતી નથી, કર્મ ક્ષય પણ થતા નથી, પરંતુ કાયાને ક્લેશ થાય છે. વંદન કરવાના મહેનતથી આઠે પ્રકારના કર્મોના બંધ થાય છે અને જિનાજ્ઞાના ભંગ થાય છે. (૧૦)
હવે પાસસ્થા વિગેરેમાં જેએ બ્રહ્મચથી રહિત, સ્ત્રી વિલાસને ઈચ્છનારા અને લપટી હાય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે; પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે ? તે કહે છે.