________________
શ્રી પત્તારાધના.
જિનેશ્વર ભગવાને કહેલા માહ્ય અને અભ્યંતર ખાર પ્રકારના તપ જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હાય તેની હું નિંદા ને ગાઁ કરૂ છું. ૨૩
મેાક્ષપદને સાધવાવાળા ચેાગેામાં મન, વચન અને કાયાથી સદા જે વી ન ફેારવ્યુ તેની હું નિ ંદા અને ગો ગોં કરૂ છું. ૨૪
૧૧૦
પ્રાણાતિપાતવિરમણવ્રત વિગેરે ખાર ત્રતાના સમ્યગ્ વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયેા હાય તે હવે જણાવ, તુ કાપરહિત થઇને સર્વે જીવાને ક્ષમા આપ અને પૂર્વનું વેર દૂર કરીને સર્વેને મિત્રા હાય તેમ ચિન્તવ. ૨૫ પ્રાણાતિપાત—મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ માક્ષમાર્ગની સન્મુખ જતાં વિઘ્નભૂત અને દુર્ગંતિના કારણભૂત અઢાર પાપસ્થાનકાને ત્યાગ કર. ૨૬
જે ચાત્રીશ અતિશય યુક્ત છે અને જેમણે કેવળજ્ઞાનથી પરમાર્થને જાણ્યા છે અને દેવતાઓએ જેમનું સમેાવરસણુ રચ્યું છે, એવા અહંતાનુ મને શરણ હાજો. ૨૭
જે આઠ કર્મ થી મુક્ત છે, જેમની આઠ મહાપ્રતિહાચેોએ શેાભા કરી છે અને આઠ પ્રકારના મદના સ્થાનકાથી જે રહિત છે, તે અ તાનુ મને શરણુ હાજો. ૨૮
સંસારરૂપી ક્ષેત્રમાં જેમને ફરી ઉગવાનુ નથી, ભાવ શત્રુએને નાશ કરવાથી અરિહંત બન્યા છે અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અહુ તાનુ મને શરણ હાજો. ૨૯
ભયંકર દુઃખરૂપી લાખા લહરીએથી દુ:ખે કરી તરી શકાય એવા સંસારસમુદ્ર જે તરી ગયા છે, અને જેને સિદ્ધિસુખ મળ્યુ છે તે સિદ્ધોનુ મને શરણ હાજો. ૩૦