________________
૧૦૬
શ્રી આત્મભાવના.
દિવસે નરકે પણ અજવાળાં થાય છે. વળી મહાગાપ, મહામાહણ, જગસત્થવાહ એવી ઉપમા છાજે છે. મેાક્ષના સાથી. છે. એ ક્રોડ કેવળી, એ હાર ક્રોડ સાધુ, ગણુધર, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની, મતિજ્ઞાની, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘ, સમિતી જીવ, વળી દ્વાદશાંગીવાણી, વળી મુનિ આણા પાળવાવાળા અનેતાજીવ મુક્તિ પામ્યા. વળી પ્રભુ અણુા પાળે છે, વળી આવતી કાળે આણુા પાળશે તે સર્વને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવદના હાજો. એ વંદનાનુ ફળ એજ માગું છું જે મારા જીવને તમારા સરિખા કરા એજ વિનંતિ છે. જે થકી મારા પિરણામ તમારા જેવા સુંદર મનેાહર થાય, જે થકી તમારા જેવું કેવળજ્ઞાન, કેવળદર્શીન, ચારિત્ર સ્થિરતારૂપ કેવળ એકલું સુખ, તે સર્વ દુ:ખથી રહિત સાધુ, સુખ, અરૂપીગુણુ વળી અગુરૂ-અલઘુ અવગાહના, વળી સાદિ અન તમે ભાગે સ્થિતિ, ક્રી સંસારમાં આવવું નહીં, અનંતુ વીર્ય, વળી ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લેાભ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, માહ નહીં, આશા, તૃષ્ણા, વર્ણ, ગંધ, રસ ફરસ, ભૂખ, તરસ, ટાઢ, તડકા, દુ:ખ, કલેશ, સતાપ એહવા અનંતા દેષે કરી રહિત પણું મારી સત્તામાં છે તે અનંત! ગુણુ પ્રગટ થાએ. સર્વે જીવની સત્તામાં પણ છે તે પણ પ્રગટ થાએ. એજ મહારી અરજ છે, બીજુ કાંઇજ માગતા નથી. વળી સર્વે સિદ્ધ ભગ વાનને, આચાર્યજીને, ઉપાધ્યાયજીને, સર્વે સાધુ મહારાજને, વળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ નવપદજીને મારી અનંતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલ વદના હે!જો. એમ નવપદ ધ્યાવે, પરમ આણંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ–નરભવ પાવે;