SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. શુદ્ધ કરે પરિણામ. શ્રી પદ્મવિશાલગિરિ પર્વતાય નમે નમ: ૫ ૮૦ ૫ નિમ નેમિ જિન અંતરે, અજીતશાંતિ સ્તવ કીધ; તે તીથેશ્વર પ્રણમીએ, નદીષેણ પ્રસિદ્ધ. શ્રી ભવ્યગિરિ પર્વતાય નમો નમ: । ૮૧ ૫ ગણધર મુનિ ઉવજ્ઝાય તિણુ, લાભ લહ્યા કેઈ લાખ, તે તીથે શ્વર પ્રણમીએ, જ્ઞાન અમૃત રસ ચાખ. શ્રી શતકુટ પર્વતાય નમે નમ: ! ૮૨ ॥ નિત્ય ઘટા ટંકારવે, રણુજણે જારી નાદ; તે તીથેશ્વર પ્રણમીએ, દુંદુભી માદલવાદ. શ્રી મેરૂમહિધરરિરિ પર્વતાય નમા નમ: ॥ ૮૩ ૫ જિણે ગિરે ભરત નરેશ્વરે, કીધા પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, મણિમય મૂરતિ સાર. શ્રી વિલાસિરિ પર્વતાય નમે નમ: ।૫ ૮૪ ૫ ચામુખ ચગતિ દુ:ખ હરે, સોવનમય સુવિહાર; તે તીર્થ શ્વર પ્રણમીએ, અક્ષય સુખદાતાર. શ્રી મરૂદેવીટુંક પતાય નમે નમઃ ૫૮૫૫ ઈત્યાદિક માટા કહ્યા, સોળ ઉદ્ધાર સફાર; તે તીથૅ શ્વર પ્રણમીએ, લધુ અસંખ્ય વિચાર. શ્રી મહાબલિરિ પર્વતાય નમે નમ: ।૫ ૮૬ ૫ દ્રવ્ય ભાવ વૈરી તણા, જેથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમીએ, શત્રુંજય સમર ત. શ્રી શત્રુ ંજય પર્વતાય નમા નમ: । ૮૭ પુંડરિક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પુંડરિકગિરિ નામ. શ્રી પુંડરિકગિરિ પર્વતાય નમે નમ: । ૮૮ ! કાંકરે કાંકરે ઇણે ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીથે શ્વર પ્રભુમીએ, સિદ્ધક્ષેત્ર સમચિત. શ્રી સિદ્ધક્ષેત્ર પર્વતાય નમે નમ: ।। ૮૯ ૫ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેથી જાએ દુર; તે તીથૅ શ્વર પ્રણમીએ, વિમલાચલ મુખ પૂર. શ્રી વિમલાચલ પર્વતાય નમે નમ: । ૯૦ ૫ સુરવરા બહુ જે ગિરિ, નિવસે નિર્મળ ઠામ; તે તીથેશ્વર પ્રણ
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy