________________
૧૨
सोअंति ते वराया, पच्छा समुवहियंमि मरणंमि । पाव पमाय वसेणं, न संचियो जेहिं जिणधम्मो ॥ ५४ ॥
જેમણે પાપ રૂપ પ્રમાદને વશ થઇને જનધર્મ નથી કર્યો એટલે પેાતાના આત્મામાં જિનધર્મ સાન્ચે; તેવા રાંક પુરૂષા મરણ પામે છતે કરે છે.
ખરાખર નથી પાછળથી શાક
aratit संसारं, देवो मरिऊण जं तिरी होई । मरिऊण रायराया, परिपच्चई निरयजालाए ॥ ५५ ॥
જે કારણ માટે દેવતા મરણ પામીને તિર્યંચ થાય છે અને રાજાના પણ રાજા એવા ચક્રવર્તિ મરણુ પામીને નરની જ્વાળાએ કરીને અતિશે પચાય છે; માટે તેવા સંસારને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! ધિક્કાર થાએ !!! जाइ अणाहो जीवो, दुमस्स पुप्फं व कम्मवाय हओ । धण धन्ना हरणाइ, घर सयण कुटुंब मिल्लेवि ॥ ५६ ॥
અનાથ જીવ ધન, ધાન્ય અને આભરણાને તથા ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કર્મરૂપ વાયુએ હણાયા છતા વૃક્ષના પુષ્પની પેઠે પડે છે. અર્થાત્ નરકાદિક દુર્ગતિમાં જાય છે.
वसियं गिरी बसियं, दरीसु वसिय समुद्द मज्झमि । रुख्खग्गेमु य वसियं, संसारे संसरंतेनं ॥ ५७ ॥
હૈ આત્મન્ ! સંસારમાં પર્યટન કરનારા તે પવ તામાં, પતાની શુામાં, સમુદ્રની મધ્યમાં અને વૃક્ષના અગ્રભાગમાં