________________
આલાયણા.
វ
લડાઈ પ્રમુખ જોવે કરીને આ ભવમાંહી, પરભવમાંહી, અનતા ભવમાંહિ જે કાંઇ કર્મ બાંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. હિંડતાં, ચાલતાં, બેસતાં ઉઠતાં, ખેલતાં, ખાતાપોતાં કાઈ જીવને વિરાધ્યા હાય, કાઇ જીવને દુ:ખ ઊપજાવ્યું હાય તે સર્વે જીવને ખમાવું છું. સર્વ જીવ મહારા અપરાધ મન્ત્યા. આ ભવ પરભવમાંહિ કાઈ જીવને હણ્યા હાય, હણાવ્યા હાય, હણુતાં પ્રત્યે અનુમેાઘા હાય તે સિવ હું મન વચન કાયાએ કરી. તસ મિચ્છામિ ક્રુડ હવે અઢાર પાપસ્થાનક આલાવે છે—૧ પ્રાણાતિપાત કરીને કર્મ બાંધ્યાં હાય, ૨ મૃષાવાદ ખેાલીને કર્મ આંધ્યાં હાય, ૩ અદત્તાદાન લઈને કર્મ માંધ્યાં હાય, ૪ મૈથુન સેવીને કર્મ બાંધ્યાં હાય, ૫ પરિગ્રહ રાખીને કર્મ આંધ્યાં હાય, ૬ ક્રોધે કરીને કમ માંધ્યાં હાય, છ માને કરીને કર્મ આંધ્યાં હાય, ૮ માયાએ કરીને કર્મ આંધ્યાં હાય, ૯ લાભે કરીને કર્મ બાંધ્યાં હાય, ૧૦ રાગે કરીને કર્મ આંધ્યાં હાય, ૧૧ દ્વેષે કરીને કર્મ આંધ્યાં હાય, ૧૨ કલહે કરીને ક મધ્યાં હાય, ૧૩ અભ્યાખ્યાને કરીને કર્મ બાંધ્યાં હાય, ૧૪ વૈશુન્યપણું કરીને કર્મ આંધ્યાં હાય, ૧૫ તિઅરિત કરીને કર્મ બાંધ્યાં હાય, ૧૬ પરિવાદ કરીને કર્મ આંધ્યાં હોય, ૧૭ માયામેાષા કરીને કર્મ આંધ્યાં હેય, ૧૮ મિથ્યાત્વશલ્ય કરીને કર્મ આંધ્યાં હાય, એ અઢાર પાપસ્થાનકે કરીને આ ભવને વિષે, પરભવને વિષે, અનંતા ભવને વિષે જે ક આંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરીને અરિહતની શાખે, સિદ્ધની શાખે, કેવલીની શાખે, ગુરૂની શાખે, દેવની શાખે, પેાતાના આત્માની શાખે, સિદ્ધગિરિની શાખે,