SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ચાર ગતિ જીવનાં ખામણાં. સામિત્ત લહાઊં, જે અહ્વા ધાઇયાય મે જીવા । સવરાહુ નિરવરાહા, તેવિય તિવિહેણ ખામેમિ ારના સ્વામિ (રાજ્યાદિ અધિકારી) પણું પામીને મે અપરાધી અને નિરપરાધિ જીવાને બાંધ્યા, ઘાયલ કર્યાં, માર્યો તેને પણ હું ખમાવું છું ! ૨૦ ॥ અમ્ભકખાણ દિન્ન, જ઼ેણુ મએણુ કસ્સ વિ નરસ્સ । કાહેણ વ લેાહેણ વ, ત પિય તિવિહેણ ખામેમિ રા દુષ્ટ એવા મેક્રોધથી અથવા લેાલથી કોઇ પણ મનુષ્યને કુડું કલંક દીધુ હાય તેને પણ હું ખમાવું છું ॥ ૨૧ ॥ પરયાવયાઈં રિસા, પેસુન્ન જ કય મએ ઇન્દુિ ધ મચ્છરભાવગએણું, તપિ તિવિહેણ ખામેમિ ॥ રર ॥ હમણા ઇર્ષ્યાભાવમાં પ્રાપ્ત થયેલા મેં કાઇ પણ જીવ સાથે પરપરિવાદાદિ કીધાં હાય, કોઇની ચુગલી કીધી હાય તેને પણ હું ખમાવું છું ॥ ૨૨ ॥ સદ્દા ખુદ્દસભાવા, જાએ ણેગાઈસ મિચ્છાજાઇસુ । ધમ્મુત્તિ ઇમા સદ્દા, કન્નેહિ વિ જત્થ મેન સુએ રડા અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને ક્ષુદ્ર સ્વભાવવાળા મે જ્યાં ધર્મ એ શબ્દ કાનેથી પણ નથી સાંભળ્યે રા પરલાગ’મિ પિવાસા, જીવસયાણૈગધાયસ પત્તા ॥ જ જાએ દુહેઊ, જીવાણું તપ ખામેમિા ૨૪૫ વળી પરલેાકની પિપાસાવાળા મે અનેક જીવાના ઘાત કર્યો હોય કે જેથી હું અનેક જીવેટના દુઃખના હેતુ થયા હોઉં તેને પણ હું ખમાવું છું ॥ ૨૪ ૫
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy