________________
ચાર ગતિ જીવનાં ખામણાં
પટે
તિરિયાણું ચિય મજ્જ, પુઢવીમાઇસુ ખારભેએસ ! અવરપરૂપરસત્થેણુ, વિણાસિયા તેવિ ખામેમિ ॥૮॥
તિર્યંચને વિષે ક્ષારાદિ પૃથ્વી, અજ્, તે, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભવામાં મેં સ્વ-અન્ય અને પરસ્પર શાસ્ત્રથી પૃથ્વીકાયાક્રિક જીવાને વિનાશ કર્યો હાય તેને પણ હું ખમાવું છું. ૮ એય તેઽદિયચર દિયમાઇગ્રેગ ભેએસ । જ ભકિખ દુકખવિયા, તેવિય તિવિહેણ ખામેમિ ાલા
શખ પ્રમુખ એઈંદ્રિય, જી પ્રમુખ તેઈંદ્રિય, માખી પ્રમુખ ચૌરિદ્રિયના ભવામાં મેં જે જીવાનું ભક્ષણ કર્યું હોય અને દુ:ખ દીધુ' હાય તેને પણ હું ખમાવું છુ. ૫ ૯ ॥ જલયરમજ્જગએણુ, અણુગમચ્છાઇરૂવધારેણ । આહારા જીવા, વિણાસિયા તેવિ ખામેમિ ॥ ૧૦ ॥
ગજ, સમૃશ્ચિમ જલચર પચેંદ્રિયના ભવામાં મચ્છ, કાચબા, સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મે આહારને માટે જીવાને વિનાશ કર્યો હાય તેને પણ હું ખમાવું છું ! ૧૦ ॥
છિન્ના ભિન્ના ય મએ, બહુશા દત્કૃણ બહુવિહા જીવા । જલચરમઝ્ઝગએણ, તેવિય તિવિહેણ ખામેમિ ॥૧૧॥
વળી જલચરના ભવામાં ગયેલ મેં ઘણા પ્રકારના જીવાને દેખીને ઘણીવાર છેદનભેદન કીધાં તેને પણ હું ખમાવું છું. ૫૧૧૫