________________
પુણ્યપ્રકાશનું સ્તવન
ઢાળ ૧ લી.
(કુમતિએ છીંડી કહાં રાખી-એ દેશી.)
જ્ઞાન દરિસણું ચારિત્ર તપ વિરજ, એ પાંચે આચાર એહતણું ઈહ ભવ પરભવના, આઈએ અતિચાર રે પ્રાણી, જ્ઞાન ભણે ગુણખાણી; વીર વદે એમ વાણુરે પ્રારા ૧ એ આંકણી છે ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ તદુભય કરી સુધા; ભણીએ વહી ઉપધાનેરે. પ્રા. શા. ૨ જ્ઞાનેપગરણ પાટી પોથી, ઠવણ નકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા જ્ઞા. ૩ ઈત્યાદિક વિપરિતપણાથી જ્ઞાન વિરાયું જેહ; આ ભવ પરભવ વળીરે ભવભવ, મિચ્છામિદુક્કડં તેહરે, પ્રા. જ્ઞા. ૪ પ્રાણ સમતિ ત્યે શુદ્ધ જાણી વીર વદે એમ વારે, પ્રા સ. જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુતણ નિંદા પરિહરજે, ફળ સદેહ મ રાખશે. પ્રા. સ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીએરે, પ્રાટ સત્ર ૬ સંઘ ચૈત્યપ્રાસાદતણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિસા, વિષ્ણુસંતો ઉવેખ્યો રે. પ્રા. સ. ૭ ઈત્યાદિક વિપરીતાણાથી, સમક્તિ ખયું જેહ, આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા. સ. ૮ પ્રાણી ચારિત્ર, ત્યે ચિત્ત આણું. વીર પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન. કાય. પ્રા. ચા. ૯ શ્રાવકને ધર્મે સામાયક, સિહમાં મન