________________
પચ્ચકખાણ.
અથ સાંજનાં પચ્ચકખાણુ.
અથ પાણહાર દિવસચરિમનું પચ્ચખાણ.
પાણહાર દિવસચરિમ પચ્ચકખાઈ અન્નત્થણગણું સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું સિરે.
અથ ચઉવિહારનું પચ્ચકખાણ. દિવસચરિમં પચ્ચખાઈ ચઉત્રુિહંપિ આહારં અસણું પાણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરે.
અથ તિવિહારનું પચ્ચકખાણ. દિવસચરિમં પચ્ચકખાઈ તિવિહંપિ આહારં અસણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારણું સવ્વસમાહિતિયાગારેણું વોસિરે,
અથ દુવિહારનું પચ્ચકખાણ. દિવસચરિમ પચ્ચકખાઈ દુવિહંપિ આહારં અસણું ખાઈમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું સિરે. .
પચ્ચકખાણનો કેઠે પચ્ચક્ખાણ પારવાનો સમય સ્પષ્ટ રીતે સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબે છે. આ ઉદયાસ્તની ગતિમાં ચાલુ ફેરફાર થયા કરે છે. આ ફેરફાર થવાનું કારણ સૂર્યની ઉત્તરાયન દક્ષિણાયન ગતિ છે. તા. ૧ થી તા. ૧૬ વચ્ચેનું અંતર કાઢીને પચ્ચકખાણને સમય ગણવે.