________________
૩ ઘંટાકર્ણ મહામંત્ર. ૩૪ ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિવિનાશક છે વિસ્ફોટકભયંપ્રાપ્ત રક્ષ રક્ષ મહાબલ છે ૧છે યત્ર – તિષ્ઠસે દેવ લિખિતોડક્ષરપંક્તિભિઃ | રેગાત્ર પ્રણશ્યન્તિ વાતપિત્તકદ્દભવાઃ | ર છે તત્ર રાજભયં નાસ્તિ યાંતિ કણેજપા. ક્ષય શાકિનીભૂતવૈતાલ-રાક્ષસા પ્રભવંતિ ન છે ૩ નાકોલે મરણું તસ્ય ન ચ સપેણ દશ્યતે | અગ્નિ ચારભર્યા નાસ્તિ ઓ હીં ઘંટાકર્ણ નમતુ તે ઠ ઠઠા સ્વાહા ૪
વિદ્યા સાધવાને મંત્ર. ૩૪ હીથ્રીકલી વાગ્યાદિની સરસ્વતી મમ જી વાસ કુરુ કુરુ સ્વાહા: દિન ર૯ સુધી ૧૦૮ વાર જાપ જપવો. એટલે વિદ્યા આવડે.
* ડ્રો કલી શ્રી ચંદ્રપ્રભજિનંદ્રાય
જ્વાલામાલિન્ચે નમઃ આ મંત્ર ૧૦૮ વાર ગણવો વિધિ-ઘીને દીવે ધુપ કરે સફેદ વસ્ત્ર પહેરવાં ઉપકરણ ચાંદીનાં રાખવાં સાચા મિતીની નકારવાળીથી ગણ પ્રભુને દુધનો પખાળ કરી કેસરમાં બરાસ ઘસવો અને પૂજા કરવી સફેદ ફુલ ચડાવવાં એ વિધિએ કરવું. મનવંછિત પુરનાર છે.