________________
૧૨૬
છે, માટે તું શરીરાદિકને વિષે ફાગઢ એવા મહા માહ ન
કર. ।। ૯ ।।
अष्टाविंशतिभेदमात्मनि पुरा संरोप्य साधौ वृत्तं, साक्षीकृत्य जिनान् गुरूनपि कियत्कालं त्वया पालितम् ॥ भक्तुं वांच्छसि शीतवातविहतो भूत्वाधुना तद्वृतं, दारिद्रयोपहः स्ववांतमसनं भुक्ते क्षुधार्तोऽपि किम् ॥१०॥
હું સાધુ ! તેં શ્રી જિનેશ્વરદેવને તથા ગુરૂને શાક્ષી કરી અઠ્ઠાવીશ ભેદવાલા સાધુવ્રતને અંગીકાર કરીને કેટલેાક કાલ પાડ્યું છે. વલી હમણાં તે તુ' વિષયરૂપ વાયુથી હણાતા છતા થઈને તેને ભાંગવાની ઈચ્છા કરે છે. પરંતુ દારિદ્રયથી હણાયેલા એવા પણ ભુખ્યા માણસ શું પેાતાના વમન કરેલા પદાર્થીને ખાય ખરો? અર્થાત્ ન ખાય. ૧૦ सौख्यं वांच्छसि किं त्वया गतभवे दानं तपो वा कृतं, athi किमिहैवमेव लभसे लब्धं तदत्रागतम् ॥ धान्यं किं लभते विनापि वपनं लोके कुटुंबीजनोदेहे कीटक भक्षितेक्षुसदृशे मोहं वृथा मा कृथाः ॥ ११॥
હું સાધુ ! તું દેહ સુખની ઈચ્છા કરે છે? તા શું તે પૂર્વ ભવે દાન અથવા તપ કર્યું છે? જો તે દાન અથવા તપ નથી કર્યું તેા તું આ ભવમાં શું પામવાના છે? અને સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જે શુભાશુભ કર્મ કર્યું છે તે આ ભવમાં તેની મેલેજ પ્રાપ્ત થયેલું છે. હૃષ્ટાંત કહે છે કે, લેાકમાં ગુખી લેાક શું વાળ્યા વિના ક્યારે પણ ધાન્ય પામે ખરા? માટે ક્રીડાથી ભક્ષણ કરાયેલી શેરડીના સરખા દેહને વિષે વૃથા માહ ન કર. । ૧૧ ।