________________
૧૦૫ આત્મિય વિગેરે જે જ્ઞાન તે અવિદ્યા, તે અવિદ્યાના અભ્યાસથી ઉખન્ન થયેલી વાસના કરીને અવશ (વિષયને અને ઇંદ્રિયને આધિન તથા આત્માને આધિન નહિ) એવું મન થાય છે. તે જ મન જ્ઞાનસંસ્કાર કરીને આત્મસ્વરૂપને વિષે રહે છે. ૩૭'
अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः॥ नापमानादयस्तस्य, न क्षेपो यस्य चेतसः ॥३८॥
જેનાં ચિત્તને રાગાદિ પરિણામ છે તેને અપમાનાદિ હોય છે અને જેના ચિતને રાગાદિ પરિણામ નથી તેને અપમાનાદિ પણ નથી. એ ૩૮ છે
यदा मोहात्मजायेते, रागद्वेषौ तपस्विनः॥ तदेव भावयेत् स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥३९॥
જ્યારે તપસ્વિને મેહનીય કર્મના ઉદયથી રાગદ્વેષ ઉસન્ન થાય છે ત્યારે તેનું ક્ષણમાત્રમાં રાગદ્વેષને શાંતિ પમાડતા છતા પિતાનાં સ્વરૂપમાં રહેલા આત્માને ભાવે છે. ૩૯ :
यत्र काये मुनेः प्रेम, ततः प्राच्यव्य देहिनम् ॥ बुद्धया तदुत्तमे काये, योजयेत्प्रेम नश्यति ॥४०॥
મુનિને જે પિતાના અથવા પરના શરીરને વિષે સ્નેહ થાય છે તે શરીરથી બુદ્ધિવડે આત્માને પાછો ફેરવીને તેઓ પણ ઉત્તમ એવા ચિદાનંદમય આત્મ સ્વરૂપને વિષે જોડે છે કે, જેઓ કાયા ઉપર સ્નેહ થતું નથી. કે ૪૦ છે
आत्मविभ्रमजं दुःख-मात्मज्ञानात्मशाम्यति ॥ नायतास्तत्र निर्वाति, कृत्वापि परमं तपः ॥४॥