________________
૧૦૩ અને હું તેમને છું) એ વિશ્વાસ પામે છે. તેથી તેને બીજે ભય નથી, અર્થાત્ શરીરને લીધેજ ભય રહેલો છે. વલી જે પરમાત્મ સ્વરૂપને જાણવાથી ભય પામે છે, તેથી બીજું આત્માને અભયસ્થાન નથી, ૨૯ છે
सर्वेद्रियाणि संयम्य, स्तिमितेनांतरात्मना । - ત્સાં ઘાતો મતિ, તત્તરવું પરમાત્મનઃ રૂા.
સર્વે ઇન્દ્રિયને નિયમમાં રાખીને ક્ષણ માત્ર અનુભવ કરવાથી નિશ્ચલ એવા મન વડે જે સ્વરૂપ દેખાય છે, તેજ પરમાત્માનું સ્વરૂપ છે. ૩૦ .
यः परात्मा स एवाई, योऽहं स परमस्ततः ॥ अहमेव मयोपास्यो, नान्यःकश्चिदिति स्थितिः ॥३१॥
જે પરમાત્મા તેજ હું. અને જે હું તે પરમાત્મા. તેથી હુંજ હારે પિતાને ઉપાસના કરવા ગ્ય છું. બીજે કઈ ઉપાસના કરવા યોગ્ય નથી, એ સ્થિતિ છે કે ૩૧ છે
प्राच्याव्य विषयेभ्योऽहं, मा मयैव मयि स्थितम् ॥ बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानंदनिर्वृत्तम् ॥३२॥
આત્મસ્વરૂપ વડે કરીને વિષયથી નિવૃત્તિ પામીને આત્મસ્વરૂપને વિષે રહેલા મહારા જ્ઞાનસ્વરૂપ અને ઉત્તમ આનંદથી સુખી એવા આત્માને હું પ્રાપ્ત થયેલ છું. ૩૨ છે
यो न वेचि परं देहा-देवमात्मानमव्ययम् ॥ लभते न स निर्वाणं, तप्त्वापि परमं तपः ॥३३॥ જે પુરૂષ, પ્રાપ્ત થયેલા દેહથી પર અને અવ્યય એવા