________________
25
હજી દાળની
૧૧૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વર્ધન :- વ્યાજ વિ.થી દ્રવ્યની વૃદ્ધિ કરવી કહ્યું છે કે..
જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન દર્શન ગુણોની પ્રભાવના કરનાર, જિનદ્રવ્યને વધારનાર, જીવ તીર્થંકરપણાને મેળવે છે.
શૈકુલ, ગાણ અને સંઘનો જે આશંસા વિના ઉપકાર કરે છે. તે પ્રત્યેકબુદ્ધ ગણધર કે તીર્થકર થાય છે. જે નિઃસ્પૃહ ચિત્તથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તે ઉચ્ચકોટિની લક્ષ્મી ભોગવીને શાશ્વત સ્થાન ને પ્રાપ્ત કરે છે. રા
“પ્રથમ સ્થાનકનું વિવરણ પૂરું”