________________
એક
જ ન ન મ મ મ મ મ મ મ મ મ મ મ મ
ધર્મપરીક્ષા
સરકાર કે (વ્યવહારીઓ નિગોદમાં જઈ અસંખ્ય પુ. ૫. કાળ રહે, પાછા બહાર નીકળે, થોડું 8 ભમે, વળી પાછા નિગોદમાં જઈ અસંખ્ય પુ. ૫. કાળ ભમે. વળી બહાર નીકળી થોડું ભમે, વળી નિગોદમાં જઈ અસંખ્ય પુ. ૫. ભમે. આ રીતે સંસાર ભ્રમણ વડે
વ્યવહારીઓને પણ અસંખ્ય પુ. ૫. કાળ ભ્રમણ થતા થતાં કુલ અનંત પુ.પ.કાળ પણ = થઈ જાય. આવા વ્યવહારીઓમાં અનંત પુ. ૫. અવસ્થાયિત્વ છે અને અવ્યવહારીત્વ ક 3 સાધ્ય નથી એટલે સ્પષ્ટ વ્યભિચાર આવે જ છે.)
(寒寒寒英双双双双双双双双双双瑟瑟寒寒寒寒寒寒寒寒双双双双双双双双
મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ
* यशो० : तदुक्तं संग्रहणीवृत्तौ – 'एते च निगोदे वर्तमाना जीवा द्विधा-सांव्यवहारिका र असांव्यवहारिकाश्च । तत्र ये सांव्यवहारिकास्ते निगोदेभ्य उद्धृत्य शेषजीवराशिमध्ये समुत्पद्यन्ते, * तेभ्य उदृत्य केचिद् भूयोऽपि निगोदमध्ये समागच्छन्ति, तत्राप्युत्कर्षत आवलिकाऽसंख्येयभागगतसमयप्रमाणान् पुद्गलपरावर्तान् स्थित्वा भूयोऽपि शेषजीवेषु मध्ये समागच्छन्ति। एवं भूयो भूयः सांव्यवहारिकजीवा गत्यागतीः कुर्वन्ति ।' इति ।
चन्द्र० : "व्यावहारिकाणां अनन्तपुद्गलपरावर्त्तस्थायित्वमपि सम्भवति" इतिप्रदर्शकं । शास्त्रपाठमाह - तदुक्तं इत्यादि । शास्त्रपाठार्थः सुगमः । नवरम् - उद्धृत्त्य = निर्गत्य * शेषजीवराशिमध्ये = निगोदभिन्ने जीवस्थाने केचिद् = न सर्वे, यतः केचिन्मोक्षं गच्छन्तीति । * अत्र भूयो भूयोऽसंख्येयपुद्गलपरावर्त्तभ्रमणं उक्तम् । तन्मेलने भवत्यनन्तपुद्गलपरावर्त्तस्थायित्वमिति। - ચન્દ્ર: “વ્યાવાહરિકો અનંત પુ. ૫. કાળ સ્થાયી પણ સંભવે છે” એ વાતને સિદ્ધ ક જ કરતો શાસ્ત્રપાઠ સંગ્રહણીની ટીકામાં છે. તે આ પ્રમાણે – આ નિગોદમાં રહેનારા જીવો - બે પ્રકારે છે – (૧) સાંવ્યવહારિક (૨) અસાંવ્યવહારિક. તેમાં જે સાંવ્યવહારિકો = કે વ્યવહારીઓ છે, તેઓ નિગોદમાંથી નીકળીને નિગોદ સિવાયના બાકીની જીવરાશિની એ હું અંદર ઉત્પન્ન થાય છે. તેમાંથી નીકળીને કેટલાક વ્યવહારીઓ ફરીથી નિગોદની અંદર જ { આવે છે. (બધા ન આવે, કેમકે કેટલાક મોક્ષે જતા રહે છે.) તે નિગોદમાં પણ ઉત્કર્ષથી આ = વધારેમાં વધારે આવલિકાના અસંખ્ય ભાગમાં રહેલા સમયો જેટલા પુ.પ.કાળ રહીને જે ફરીથી શેષજીવોને વિશે આવે છે. આ પ્રમાણે વારંવાર વ્યવહારી જીવો ગમન-આગમનોને જ કરે છે. (અહીં વારંવાર નિગોદમાં અસંખ્ય પુ.૫ કાળ ભ્રમણ બતાવેલું જ છે. વારંવાર અસંખ્ય પુ.૫. કાળ ભેગા કરતા અનંત પુ.પ.કાળ થઈ જાય.).
મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરતિ ધર્મપરીક્ષા - ચોખા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૫