________________
(XXXXXXX
ધર્મપરીક્ષા
एवेति तत्स्वीकारे पूर्वपक्षस्यापसिद्धान्तदोषः स्फुट एवेति भावः ।
ચન્દ્ર : (પૂર્વપક્ષ : અભવ્યોને બહારથી ભલે વ્યક્તમિથ્યાત્વનો ઉપયોગ હોય, તો પણ અંદર તો એમને અવ્યક્ત ઉપયોગ જ હોય છે એટલે તેઓને અનાભોગ મિથ્યાત્વ જ ગણાય. આભિગ્રહિક મિથ્યાત્વવાળા ભવ્યજીવોને બહાર અને અંદર બેય રીતે વ્યક્ત ઉપયોગ જ હોય છે એટલે તેમને અનાભોગમિથ્યાત્વ માનવાની આપત્તિ भावती नथी.)
ઉત્તરપક્ષ : આ રીતે બહાર વ્યક્ત અને અંદર અવ્યક્ત એમ બે ઉપયોગ જો અભવ્યોને માનશો તો આ ઉપયોગદ્રયનો સ્વીકાર અપસિદ્ધાન્તરૂપ કલંકથી દૂષિત થશે. (પૂર્વપક્ષનો સ્વદર્શન જૈનદર્શન જ છે. અને તેમાં એક જ કાળે એક જ જીવને બે ઉપયોગની માન્યતા નથી. પૂર્વપક્ષ એ માની રહ્યો છે એટલે તેને અપસિદ્ધાન્તરૂપ દોષ લાગે જ.)
यशो० : अथ यदेकपुद्गलावशेषसंसारस्य क्रियावादित्वाभिव्यञ्जकं धर्मधिया क्रियारुचिनिमित्तं तन्मिथ्यात्वं व्यक्तम् । यदुक्तं- ( व्याख्यानविधिशतकं - ८ )
तेसु वि एगो पुग्गलपरिअट्टो जेसिं हुज्ज संसारो । तहभव्वत्ता तेसिं केसिंचि होइ किरियरुई । । तीए किरियाकरणं लिंगं पुण होइ धम्मबुद्धीए । किरियारुईणिमित्तं जं वृत्तं वत्तमिच्छत्तं ति ।।
ततोऽन्यच्चाव्यक्तं मिथ्यात्वम् । न चाभव्यस्य कदाप्येकपुद्गलपरावर्त्तावशेषः संसार इति सदैव तस्याव्यक्तं मिथ्यात्वमवस्थितमिति चेद् ?
चन्द्र० : पूर्वपक्ष: शङ्कते - अथ यत् = मिथ्यात्वं एकपुद्गलावशेषसंसारस्य = एक: पुद्गलपरावर्त्त एव अवशेषः संसारः यस्य, तस्य, चरमावर्त्तवर्त्तिन इति । क्रियावादित्वाभिव्यञ्जकं = "अयं जीवः क्रियावादी" इति व्यवहारस्य प्रयोजकं धर्मधिया क्रियारुचिनिमित्तं = "इयं क्रिया धर्मः" इति धर्मबुद्ध्या या क्रियारुचिः, तस्य कारणं यन्मिथ्यात्वं तन्मिथ्यात्वं व्यक्तम् । एवं च चरमावर्त्तिन एव व्यक्तमिथ्यात्वमिति पूर्वपक्षगूढाभिप्रायः ।
ननु एतदेव व्यक्तमिथ्यात्वमिति भवता पूर्वपक्षेण कुतो निर्णीतम् ? इत्यतः पूर्वपक्ष: शास्त्रपाठमाह - यदुक्तम् इत्यादि । शास्त्रपाठसंक्षेपार्थस्त्वयम् - तेष्वपि जीवेषु येषामेकः पुद्गलपरावर्तः संसारो भवेत्, तेषां केषाञ्चित् तथाभव्यत्वात् क्रियारुचिर्भवति । तस्याः = મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ♦ ૬૩