________________
與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ ધર્મપરીક્ષા Donooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooor में मोक्षलाभानुपपत्तिरिति विभावनीयम् । यथा च माषतुषकल्पानां जैनसाधूनां गुरुवचनश्रद्धानं ,
आश्रित्य मिथ्यापदार्थश्रद्धानेऽपि मोक्षप्राप्तिरप्रतिहता, तथैव माषतुषकल्पानामितरदर्शनानुयायिनां । * गुरुवचनश्रद्धानं आश्रित्य मिथ्यापदार्थश्रद्धानेऽपि मोक्षप्राप्तिरप्रतिहता, केवलमत्र
प्रज्ञापनीयत्वमपेक्षणीयमिति तु प्रागेव भावितम् । 8 परपक्षेत्यादि, परपक्षाणां = बौद्धादिदर्शनानां निराकरणाय = खण्डनाय प्रवृत्ता ये में
द्रव्यानुयोगसाराः सम्मतितर्कादिग्रन्थाः, तेषु प्रसिद्धाः । ते च = षड्विकल्पाः सदा = * सर्वदैव एकेन्द्रियादिदशायां लब्धिरूपेण, संज्ञिमनुष्यादिदशायां तु उपयोगरूपेण नास्तिक्यमयानां ॐ = "आत्मा नास्ति" इत्यादिकदभिप्रायाभिव्याप्तात्मनां अभव्यानां व्यक्ता एव = स्पष्टा एव, न तत्र काचिद्विप्रतिपत्तिः इति = यतस्ते व्यक्ताः, तस्मात् कारणात् । संशयः ? = नैव स, संशयः सम्भवतीति ।
ચન્દ્રઃ (૧) આત્મા નથી જ (૨) આત્મા નિત્ય નથી (૩) કર્તા નથી (૪) કરેલા છે કર્મને વેદતો નથી (૫) મોક્ષ નથી (૬) મોક્ષોપાય નથી - આ પ્રમાણે આભિગ્રહિકના = ચાર્વાકાદિ દર્શનોના મુખ્ય પ્રવર્તકના છ વિકલ્પો સંમતિતર્ક વિગેરે ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે જ છે કે જે ગ્રન્થો દ્રવ્યાનુયોગપ્રધાન છે અને બૌદ્ધ વિગેરે ઈત્તરદર્શનોનું ખંડન કરવામાં જ પ્રવૃત્ત થયેલા છે. એ આશય એ છે કે “આભિગ્રહિકને આવા છ વિકલ્પો હોય છે” એવું શાસ્ત્રમાં લખ્યું જ છે અને આ છ ય વિકલ્પો કાયમ માટે નાસ્તિકતાસ્વરૂપ = આત્મા નથી વિગેરે મતથી કે
જ વ્યાપ્ત બનેલા મનવાળા તે અભવ્યોને સ્પષ્ટ જ છે. અને આમ જો આભિગ્રહિકને હોય ? તેવા વિકલ્પો અભવ્યોને હોય તો પછી તેને આભિગ્રહિક હોવામાં સંશય શી રીતે હોઈ છે શકે? અર્થાત્ “અભવ્યોને આભિગ્રહિક હોય કે ન હોય?” એ સંશય જ અસ્થાને છે. તે કે (અહીં બૌદ્ધાદિદર્શનના પ્રવર્તકને “આભિગ્રહિક' તરીકે ઓળખાવ્યો છે. એનો અર્થ
સ્પષ્ટ છે કે એમના અનુયાયીઓ જો સરળ, પ્રજ્ઞાપનીય હોય તો ગુરુવચનની શ્રદ્ધાને ૪ લીધે એ ખોટા પદાર્થોમાં શ્રદ્ધાવાળા હોવા છતાં તેમને આભિગ્રહિક ન હોય. માટે જ છે કે સંબોધસિત્તરીનું જે વચન છે કે “શ્વેતાંબર કે દિગંબર, બુદ્ધ કે અન્ય જે કોઈ આત્મા ને સમભાવભાવિત હોય તે મોક્ષ પામે. એમાં સંદેહ નથી.” એ સંગત થાય છે. બાકી તો શું બૌદ્ધાદિમતના પ્રવર્તક અને તેમના અનુયાયી બધાયને જો આભિગ્રહિક માનીએ તો ? મિથ્યાત્વી એવા દિગંબરાદિની મુક્તિ શી રીતે ઘટે?
與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોપરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૦