________________
આ ધમપરીક્ષા માં મજા
જ કામ ક000 કાકી કાકી કાકી,
नमोऽस्तु तस्मै जिनशासनाय
પ્રસ્તાવના
双双双双双双双频双双双双双双双双燕双双双双双双双双双裹双双双双双双双双双双双双双双裹裹孩旗双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
ધર્મપરીક્ષા ભાગ-૨ આ બીજા વિભાગમાં જે ઉસૂત્રોનું મહોપાધ્યાયજીએ શાસ્ત્રાનુસારી ખંડન કરેલું છે, શું ઉસૂત્રો મુખ્યત્વે નીચે પ્રમાણે છે. (૧) ઉસૂત્રઃ અભવ્યોને અનાભોગિક મિથ્યાત્વ જ હોય. સૂત્રઃ અભવ્યોને અનાભોગિક અને આભિગ્રહિક એમ બે મિથ્યાત્વો હોઈ શકે (૨) ઉત્સત્ર: તમામ અભવ્યો અવ્યવહારી જ છે. સૂત્રઃ અનાદિસૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળેલા અભવ્યો વ્યવહારી છે. (૩) ઉસૂત્રઃ બાદર નિગોદ અવ્યવહારી જ છે. સૂત્ર : બાદર નિગોદ વ્યવહારરાશિમાં છે, વ્યવહારી છે. (૪) ઉત્સત્ર સૂક્ષ્મપૃથ્વી, અપુ, તેજ વિગેરે પણ અવ્યવહારી છે. સૂત્રઃ માત્ર અનાદિ સૂક્ષ્મ નિગોદ જ અવ્યવહારી છે. સૂક્ષ્મપૃથ્યાદિ વ્યવહારી છે.
આવા નાના-મોટા અનેક ઉસૂત્રો દેખાડી એનું યુક્તિ અને શાસ્ત્રપાઠો દ્વારા જ મહોપાધ્યાયજીએ ખંડન કરીને શાસ્ત્રીય પદાર્થને સ્થાપિત કર્યો છે. કે આ બીજા ભાગની વિશેષતા એ છે કે અહીં આભિગ્રહિક, અનાભિગ્રહિકાદિ પાંચ # મિથ્યાત્વોની જે સુંદર વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે, તે પ્રાયઃ અન્યત્ર ક્યાંય આવી ?
સ્પષ્ટ વ્યાખ્યાઓ જણાઈ નથી. તદ્દન નવા, અદ્ભુત પદાર્થો એ પાંચ મિથ્યાત્વોના જે - નિરૂપણથી જાણવા મળે છે.
વધુ તો શું કહ્યું? આ અમૃતનાં ઘુંટડા પીનારાઓ જ એનો રસાસ્વાદ માણી , જ શકશે. એની વાતોથી શું વળે? ૨ ચાલો, ત્યારે આ બીજા ભાગમાં આવેલા મહોપાધ્યાયજીના સુંદર વાક્યોને જોઈ ને કે લઈએ. જેથી આ ગ્રન્થ ભણવાનો ઉત્સાહ વધે.
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત છે. ૫