________________
KocococococcomoOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOघमपरीक्षा
चन्द्र० : ननु कुत्र शास्त्रे तेषां भव्याभव्यत्वशङ्का निषिद्धा? इत्यतः शास्त्रपाठमाह-तदुक्तं इत्यादि । अभावाद् इत्यत्र पञ्चमीविभक्तेरन्वयस्तु आचारटीकादर्शनतः स्वयमेव ज्ञेयः। # ચન્દ્ર: (પ્રશ્નઃ કયા શાસ્ત્રમાં અભવ્યોને ભવ્યાભવ્યત્વની શંકા હોવાનો નિષેધ જે કર્યો છે ?) ઉત્તર : આચારાંગની ટીકામાં શ્રીશીલાંકાચાર્યે કહ્યું છે કે “અભવ્યને
भव्यात्मव्यत्वानी शं.नो अमाप डोय छे, भाटे..." (पांयमी विमतिनो अर्थ ते 21st $ જોઈને સ્વયં જાણી લેવો. અત્ર એનો ઉપયોગ ન હોવાથી એ જણાવતા નથી.)
चन्द्र० : इदमत्रावधारणीयं सुप्रणिहितचेतसा । मोक्षेच्छाप्रयुक्तैव भव्याभव्यत्व* शङ्काऽभव्यानां निषिद्धं, न तु इतरेच्छाप्रयुक्ता । यथा हि "भव्यस्यैव मोक्षो भवति, नाऽभव्यस्य"
इति श्रवणनन्तरं मोक्षार्थिनोऽयं संशयः समुत्पद्यते यदुत "किमहं भव्योऽस्मि न वा?" इति। में एतादृशः संशयोऽभव्यानां न भवति । किन्तु "भव्यस्यैवाहारकशरीरलब्धिचक्रवर्तित्वादयः * सम्भवन्ति" इति श्रवणानन्तरं आहारकशरीरलब्धिचक्रवर्तित्वाद्यर्थिनोऽभव्यस्यापि “किमहं अ भव्योऽस्मि न वा ?" इति संशयः सम्भवत्येव । न हि तत्र किञ्चिद् बाधकं पश्यामो वयम्। * सूत्रे तु अभव्यस्य भव्याभव्यत्वशङ्कानिषेधो मोक्षेच्छाप्रयुक्ताया एव भव्याभव्यत्वशङ्काया में * निषेधरूपोऽवगन्तव्यः । ___ यद्वा "अभव्यस्य भव्यत्वाभव्यत्वशङ्का न भवति" इत्यत्र शास्त्रकाराणां भव्याभव्यत्वपदस्य
"मोक्षयोग्यमोक्षायोग्यौ" इत्येवार्थोऽभिप्रेत इति मन्तव्यम् । ततश्च 'किमहं मोक्षयोग्यो न वा?' * इति शङ्काऽभव्यस्य न भवति इति शास्त्रकृत्तात्पर्य एतदत्र युक्तमेव । मोक्षमनभ्युपगच्छताम* भव्यानां मोक्षेच्छाऽभावात् प्रकृतशङ्काऽनवकाश एव । प्रकृतशङ्कायाश्च अन्यत्कारणं तु नास्तीत्येवं में तस्य तादृशशङ्काऽभावो युक्तिसङ्गत इति संक्षेपः ।
ચન્દ્રઃ (આ પદાર્થ એકાગ્ર મન વડે નિશ્ચિત કરવો કે મોક્ષની ઈચ્છાથી ઉત્પન્ન થનાર એવી જ ભવ્યાભવ્યત્વશંકા અભવ્યોને નિષેધાયેલી છે, બીજી વસ્તુની ઈચ્છાથી # પ્રયુક્ત નહિ. જેમ “ભવ્યનો જ મોક્ષ થાય, અભવ્યનો ન થાય” એવું સાંભળ્યા બાદ
મોક્ષાર્થીને આવો સંશય ઉત્પન્ન થાય કે “શું હું ભવ્ય છું કે નહિ ?” આવો સંશય કે અભવ્યોને ન થાય. છે પરંતુ “ભવ્યને જ આહારકશરીરલબ્ધિ, ચક્રવર્તિત્વ વિગેરે સંભવે છે” આવું સાંભળ્યા , | બાદ આહારકશરીરાદિની ઈચ્છાવાળા અભવ્યને પણ “શું હું ભવ્ય છું કે નહિ?” એવો જ સંશય સંભવે જ છે. એમાં અમને કોઈ વાંધો જણાતો નથી. શાસ્ત્રમાં અભવ્યોને જે
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與照班
與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬城與與與與與與與與與與與與
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૪