________________
જ શમર્પણ” જ
જેમની ભક્તિથી મને ચારિત્રનો રાગ પ્રગટ્યો, એ સુરત આગમમંદીરના પ્રભુવીરને. જેમની વાચનાઓથી + વાત્સલ્યથી મને ચારિત્રનો ભાવ પ્રગટ્યો, એ પૂ. ગુરુદેવશ્રીને... જેમના દ્વારા મને પૂ. ગુરુદેવશ્રીની પ્રાપ્તિ થઇ, એ પૂ. શાસનરસાશ્રીજી મ.સા.ને...
ગુણહંસવિઠ્ય.