________________
(英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
HOOOOOOOOOOOOOOOOOOOOOOKAROOOOOOOOOOOOOOOOOOOOOOOO धर्मपरीक्षा Dies
आभिग्रहिकमिथ्यात्वलक्षणं भवेत् । एवं च यो जैनो धर्मवादेन सम्यक्तत्त्वं ज्ञात्वा तत्र श्रद्धानं से * करोति, तत्श्रद्धानं तस्मिन्नप्रज्ञापनीयताप्रयोजकं भवति । यतो न हि जिनवचनरहस्यज्ञाता जैनः । * केनापि स्वभ्युपगताज्जिनमताच्च्यावयितुं शक्यते । एवं च स परैरप्रज्ञापनीय एव दृश्यते । तथा * * च तत्र तादृशश्रद्धानसद्भावाद् भवति तत्रातिव्याप्तिः ।
"अनाकलिततत्त्वस्य" इति पदग्रहणे तु न दोषः, यतोऽयं जैनो न अनाकलिततत्त्वः, । किन्तु जिनप्रवचनरहस्यज्ञाताऽस्ति । ततश्च तत्र लक्षणागमनान्नातिव्याप्तिः ।
यन्द्र० : "अनलिततत्त्वस्य" मा पहली नसणेता नवादा। सारी જે રીતે પરીક્ષા કરવા પૂર્વક જિનપ્રવચનને = તત્ત્વને જાણનારો બન્યો હોય અને એના ઉપર જે
દઢ શ્રદ્ધાવાળો બન્યો હોય (કારણ કે એની શ્રદ્ધા એવી હોય કે કોઈપણ એને એણે કે સ્વીકારેલા તત્ત્વમાંથી ચલિત ન કરી શકે. અર્થાતુ એ જૈનમાં અપ્રજ્ઞાપનીયતાની પ્રયોજક
એવી એ શ્રદ્ધા હોય, તો આ જૈનમાં અપ્રજ્ઞાપનીયતાની પ્રયોજક એવી સ્વાસ્થૂપગતાર્થની જે શ્રદ્ધા હોવાથી લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે.
परंतु “अनाकलिततत्त्वस्य" ५६ साथी) त्यो तिव्यानि नहि मावे. (मसाल જ જૈને તો તત્ત્વને સારી રીતે પરીક્ષાપૂર્વક જાણી ચૂકેલો છે, અનાકલિતતત્વ નથી. એટલે કે એમાં આ લક્ષણ ન જાય.)
(આમ તો અપ્રજ્ઞાપનીયતા એ દોષ છે. પણ ખોટી વસ્તુ સ્વીકારી લીધા બાદ એ છે કે કોઈની પણ સમજાવટ થવાં છતાં ન છોડવા રૂપ અપ્રજ્ઞાપનીયતા એ જ દોષ છે. જ્યારે કે
પરીક્ષાપૂર્વક સારી-સાચી વસ્તુ જાણી લીધા બાદ ગમે તેની ઉંધી-ચત્તી સમજાવટોથી પણ રે એ તત્ત્વ ન છોડવા રૂપ અપ્રજ્ઞાપનીયતા એ સારી છે.)
英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英※英英英英英英英英英英英英英※英英英英英英英英英、英英英英英英英英英英英英英英英英英英英に
यशो० : यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षा बाधते तस्याभिग्रहिकत्वमेव, में सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात्। __चन्द्र० : ननु एवं सर्वेषां जैनानां जिनवचनरहस्यज्ञातृत्वाद् आभिग्रहिकमिथ्यात्वं नैव में स्यादिति शङ्कायामाह-यस्तु नाम्ना जैनोऽपि = योऽजैनः, तस्य तावदाभिग्रहिकत्वं सम्भवत्येव, * किन्तु यो नाम्ना जैनः, सोऽपि इति अपिशब्दार्थः । स्वकुलाचारेणैव = आस्तामन्येन ॐ केनचित्प्रकारेण, किन्तु स्वकुलाचारेणैवेति एवकारार्थः, आगमपरीक्षां = जिनवचनस्य अ प्रमाणत्वादिगवेषणात्मिकां परीक्षां बाधते = न करोति, उपेक्षत इति यावत् । स हि नाम्नैव
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૮