________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英寒寒寒寒寒寒寒英英英英
food Donor 90000000000000000000000000000000000000000000 ધર્મપરીક્ષા નું
यशो० : तच्चाभिग्रहिकादिकं पञ्चविधं आभिग्रहिकमनाभिग्रहिकमाभिनिवेशिकं सांशयिकमनाभोगं चेति पञ्चप्रकारम्। यद्यपि जीवादिपदार्थेषु तत्त्वमिति निश्चयात्मकस्य
सम्यक्त्वस्य प्रतिपक्षभूतं मिथ्यात्वं द्विविधमेव पर्यवस्यति-(१) जीवादयो न तत्त्वमिति * विपर्यासात्मकं, (२) जीवादयस्तत्त्वमिति निश्चयाभावरूपानधिगमात्मकं च । तदाह જે વાવમુરધ્યઃ-૧૩નધાવિપર્યય વ મિથ્યાત્વ' () તિ, __ चन्द्र० : ननु 'तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वम्' इति व्याख्याबलाज्ज्ञायते यदुत 'सम्यक्त्वविपरीतं मिथ्यात्वं अतत्त्वार्थश्रद्धानं तत्त्वार्थाश्रद्धानं वा' इत्येवं द्विविधमेव भवति । ततश्च तस्य - ॐ पञ्च प्रकाराः कथं घटन्ते ? इत्यत आह - यद्यपि इत्यादि । “मिथ्यात्वं द्विविधमेवास्ति" * इत्यत्र साक्षिपाठमाह - तदाह वाचकमुख्यः = उमास्वातिवाचकाः । | ચન્દ્રઃ તે મિથ્યાત્વ પાંચ પ્રકારે છે - (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) ;
આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાભોગ. (પ્રશ્ન : “તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધા એ છે જ સમ્યગ્દર્શન છે” આ પ્રમાણે સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે. આનો અર્થ એ કે સમ્યક્તથી કે વિપરીત એવું મિથ્યાત્વ બે પ્રકારનું હોઈ શકે – (૧) અતત્ત્વાર્થ ઉપર = ખોટા પદાર્થ છે
ઉપર શ્રદ્ધા (૨) તત્ત્વાર્થ = સાચા પદાર્થ ઉપર શ્રદ્ધાનો અભાવ. આમાં પહેલો પ્રકાર નું કે વિપર્યય કહેવાય, બીજો પ્રકાર અનધિગમ - બોધાભાવ કહેવાય.
હવે તમે તો સમ્યક્તના પાંચ પ્રકાર કહો છો એ શી રીતે ઘટે ?)
ઉત્તરઃ જો કે જીવાદિ પદાર્થોને વિશે “આ જીવાદિ તત્ત્વ છે એ પ્રમાણેના નિશ્ચય # સ્વરૂપ જે સમ્યક્ત છે તેના પ્રતિપક્ષભૂત એવું મિથ્યાત્વ એ જ પ્રકારનું સિદ્ધ થાય છે. આ (૧) “જીવાદિ તત્ત્વ નથી એવું ખોટા જ્ઞાન સ્વરૂપ મિથ્યાત્વ. (૨) “જીવાદિ તત્ત્વ છે” એવા નિશ્ચયના અભાવ રૂપ જે અનધિગમ, તસ્વરૂપ મિથ્યાત્વ. અને આ વાત ૪ ઉમાસ્વાતિમહારાજે તત્ત્વાર્થસૂત્રમાં કરી જ છે કે “અનધિગમ અને વિપર્યય મિથ્યાત્વ છે # છે.” એટલે આ દૃષ્ટિએ તમારી વાત સાચી છે.
双双双双瑟瑟寒寒寒寒寒寒寒寒寒寒寒琅琅双双双双双双双双双双双双双英双双双双双双双双双双弧双双双双双双双双双双双双双双双双双寒寒寒寒寒寒
यशो० : तथापि 'धर्मेऽधर्मसंज्ञा' इत्येवमादयो दश भेदा इवोपाधिभेदात्पञ्चैते भेदाः शास्त्रप्रसिद्धाः ।
चन्द्र० : एवं पूर्वपक्षाभिप्रायं स्वीकृत्याधुना “मिथ्यात्वस्य पञ्च प्रकारा अपि घटन्ते"
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪.