________________
惡琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅瑟瑟瑟親赛冠现
OF FOOOXFOOD COCOLOKGOKOKKORO RO FASO KOOOOOOOOOOOધર્મપરીક્ષાનું ૨ મોક્ષમાં જાય, એવો નિયમ નથી. (અર્થાત્ અભવ્યો તો મોક્ષમાં ન જ જાય, પણ એ
વ્યવહારરાશિમાં આવેલા ભવ્યો પણ મોક્ષમાં ન જાય એવું બની શકે.) ૬ (૨) આમાં સૌથી છેલ્લે જે લખેલું છે કે વ્યવહારરાશતત્તસ્થાનુસારેTનાલિતથી પ્રતિમાસાત્ .. એનો અર્થ આ પ્રમાણે છે કે તે તે ગ્રન્થના અનુસાર વ્યવહારરાશિ અનાદિ જણાય છે.
આમ સેનપ્રશ્નની આ પંક્તિ પ્રમાણે વ્યવહારરાશિ અનાદિ તરીકે પણ સ્વીકારવામાં આવી છે. એ સ્પષ્ટ થાય છે. મુ એટલે સાદિ વ્યવહારરાશિ કરતા સિદ્ધો અનંતગુણા ! એ વાત સાંતિ જે પાઠના આધારે માનવાની. જ્યારે અનાદિ વ્યવહારરાશિ સિદ્ધો કરતા અનંતગુણી! જ ત્યાં આ ના ય ઢોડું પુચ્છ. એ પાઠ લગાડવાનો.
સાર :
અવ્યવહારરાશિથી સિદ્ધો અનંતમાં ભાગે. [ગયા જ હો પુછી...] કે અનાદિ વ્યવહારાશિથી સિદ્ધો અનંતમાં ભાગે. [ના ય હો પુછી...]
સાદિ વ્યવહારરાશિથી સિદ્ધો અનંતગુણા. [સિન્કંતિ નત્તિયા વિર...] આ રીતે અર્થ સંગત ભાસે છે.
泵观观观观观观观观观观观观观观观观观观观观观观观观观双双双双双双蒸熟魏瑟瑟瑟双双双双赛双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅双双双双双寒双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫૬