________________
જ ધમપરીક્ષા 2000000000000000000 કમક ઝoo Of 2000000000000xoxoxoxOOOX ક = ચોક્કસ નથી હોતી. જ્યારે ૭૦ કો.કો. સાગરોપમ, અસંખ્ય ઉત્સર્પિણી.. ઇત્યાદિ જ નિયત = ચોક્કસ કાયસ્થિતિઓ વ્યવહારીઓમાં જ હોય છે. કે હવે જો અભવ્યો અવ્યવહારી હોય તો તેઓ વ્યવહારીની નિયત કાયસ્થિતિ પ્રમાણે છે ક જ પરિભ્રમણ શા માટે કરે? શા માટે અભવ્યો પૃથ્વી વિગેરેમાં એની કાયસ્થિતિ કરતા શું જે પણ વધુ કાળ ન રહે? પણ અભવ્યો બરાબર એ કાયસ્થિતિ પ્રમાણે જ પરિભ્રમણ કરે છે જ છે. માટે તેઓને વ્યવહારી જ ગણવા જોઈએ.)
ॐ यशो० : यादृच्छिककल्पनयाऽसमञ्जसत्वप्रसंगात्,
双双双双双双双双双双双双双双双双双双双双双双翼双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅寒寒寒寒寒寒琅琅琅琅琅琅琅琅琅双双双双双双双
5 चन्द्र० : ननु अभव्या मा भवतु व्यवहारिणः, किन्तु तेऽव्यवहारिणोऽपि न सन्ति । किन्तु * नोव्यवहारिणो नो-अव्यवहारिणश्च सन्ति । अव्यवहारिणां एव च नियतकायस्थितिरूपं * संसारपरिभ्रमणं न सम्भवति, नोव्यवहारि-नो-अव्यवहारिणां तु तादृशसंसारपरिभ्रमणं सम्भवतीति । * न दोष इत्यत आह - यादृच्छिककल्पनया = शास्त्रे कु त्राऽप्यदृश्यमाना, अत एव* * स्वच्छन्दमतिपरिक ल्पिता या "नोव्यवहारि-नोअव्यवहारिणोऽभव्याः" इति कल्पना, तयार
असमञ्जसत्वप्रसंगात् = व्यवस्थाविलोपप्रसङ्गात् । “व्यवहारिणामेव नियतकायस्थितिस्वरूपं । - संसारपरिभ्रमणम्" इति हि व्यवस्था । भवदुक्तकल्पनया तु नोव्यवहारि-नोअव्यवहारिणामपि में * तत्स्यात् । एवं च अन्येन क्रियमाणया अन्ययाऽपि कयाचित्कल्पनया अन्यदपि किञ्चिन्नूतन स्यात् । न चेदं युक्त मिति ।
ચન્દ્રઃ (પૂર્વપક્ષ ઃ અભવ્યો ભલે વ્યવહારી નથી, પણ તેઓ અવ્યવહારી પણ આ નથી. પરંતુ તેઓ નો-વ્યવહારિ નો-અવ્યવહારી છે. અવ્યવહારીઓને જ - નિયતકાસ્થિતિરૂપ સંસારપરિભ્રમણ ન સંભવે નો-વ્યવહારી નો-અવ્યવહારીને તો જ તાદશ સંસારપરિભ્રમણ સંભવે એટલે કોઈ દોષ નથી.)
ઉપાધ્યાયજી : આ રીતે શાસ્ત્રમાં ક્યાંય ન દેખાતી અને માટે જ સ્વચ્છંમતિથી ઉભી જ કરાયેલી જે “અભવ્યો નોવ્યવહારી-નોઅવ્યવહારી છે” ઈત્યાદિ કલ્પના છે, તેના દ્વારા
તો મોટી ગરબડ થઈ જાય. વ્યવસ્થા ભાંગી પડે. હું (આશય એ કે “વ્યવહારીઓને જ નિયતકાસ્થિતિરૂપ સંસારભ્રમણ હોય” એવી ;
વ્યવસ્થા છે. પણ તમે કહેલી કલ્પના પ્રમાણે તો નોવ્યવહારી-નો-અવ્યવહારીને પણ તે તે થાય. અને આ રીતે તો કોઈ વળી બીજો વ્યક્તિ બીજી કલ્પના કરશે તો એના વડે બીજું જ આ પણ કંઈક નવું સિદ્ધ થશે. આ બધું યોગ્ય નથી.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત આ ૧૫૩
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双規双双双双双双双双双双双双双双双双双双获双双双装双双双双双双双双双双双双冠